શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 8 જુલાઈ 2019 (18:42 IST)

Video - બાળપણમાં મોદીજીએ આપ્યુ હતુ 250 રૂપિયા ઈનામ, આજે મોદી માટે બનાવેલ ગીતને મળ્યા 25 કરોડ વ્યુઝ

ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીએ સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા પછી એક ગીત તેમને સમર્પિત કર્યુ.  પીએમ મોદીને મળ્યા પછી ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીએ કહ્યુ કે હુ પહેલીવાર તેમને ત્યારે મળી જ્યારે હુ એક બાળકી હતી. મે સ્કુલમાં ગાયુ. તેમને મને 250 રૂપિયા આપ્યા અને મને અભ્યાસ કરવાનુ કહ્યુ.  અમે જંગલમાં રહેનારા માલધારી પીપીએલ છીએ. મારા પિતાને બેટી બચાવો, બેટી પઢાઓનુ પોસ્ટકાર્ડ  મળ્યુ. પછી તેમને મને સ્કુલ મોકલી. 



સાભાર - ટ્વિટર