શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 25 એપ્રિલ 2021 (23:38 IST)

Live IPL 2021- CSK Vs RCB- રવિંદ્ર જડેજાના ઑલરાઉંડ પ્રદર્શનના આગળ બેગ્લોરની હાર, ચેન્નઈએ 69 રનથી મેચ જીત્યો

રૉયલ ચેલેંજર્સ બેગ્લોર RCB અને ચેન્નઈ સુપર કિંગ્સ CSK ના વચ્ચે રવિવારે ઈંડિયમ પ્રીમીયર લીગ 2021નો 19મો મેચ રમાઈ રહ્યો છે. આ મેચ મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. સીએસકે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને પહેલા બેટીંગનો ફેસલો લીધું છે. 

06:45 PM, 25th Apr
12 મા ઓવરની આખરે બૉલ પર ઈમરાન તાહિરએ હર્ષ પટેલને આઉટ કરી દીધું છે. હર્ષલ પટેલએ ખાતા પણ નહી ખોલી શક્યા. ઈમરાન તાહિરએ સતત બીજો વિકેટ નવદીપ સૈનીના લીધા. 13 ઓવર પછી સ્કોર 94/8 આરસીબી ને જીત માટે 98 રન 36 બૉલ 

06:41 PM, 25th Apr
13  ઓવર પછી આરસીબી સ્કોર 93/7 જીત માટે 99 1 રન જોઈએ 42  બૉલ પર. 

06:33 PM, 25th Apr
9મા ઓવરની આખરે બૉલ પર રવિંદ્ર જડેજાએ ગ્લેન મેક્સવેલને આઉટ કરી RCBને મોટો ઝટકો આપ્યુ. 
6મા વિકેટ પણ પડ્યુ ડિવિલિયર્સ થયા આઉટ- સતત બે વિકેટ ગુમાવી 11 ઓવર પછી RCB નો સ્કોર 83/6 

06:23 PM, 25th Apr
8મા ઓવરની 5મી બૉલ પર જાડેજાએ મેક્સવેલના વિકેટ લીધું જાડેજા 22 રન બનાવીને આઉટ થયા - આરસીબીનો 79/4 છે 

06:16 PM, 25th Apr
વિરાટ કોહલી ચોથા ઓવરની પ્રથમ બૉલ પર સેમ કરનએ વિરાટ કોહલીને આઉટ કર્યા. વિરાટ કોહલી 8 રન બનાવીને આઉટ થયા. 
5મા ઓવરની આખરે બૉલ પર શાર્દુલ ઠાકુરએ પડિક્કલને 34 રન પર આઉટ કરીને આરસીબીને ઝટકો આપ્યો 
6 ઓવર પછી આરસીબીનો સ્કોર 73/3 

06:09 PM, 25th Apr
વિરાટ કોહલી ચોથા ઓવરની પ્રથમ બૉલ પર સેમ કરનએ વિરાટ કોહલીને આઉટ કર્યા. વિરાટ કોહલી 8 રન બનાવીને આઉટ થયા. 

06:08 PM, 25th Apr
 
રૉયલ ચેલેંજર્સ બેંગ્લોરનો સ્કોર વગર વિકેટના નુકશાન પર 44 રન છે.

05:30 PM, 25th Apr
 ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 4 વિકેટ ગુમાવીને 192 રન છે.  રૉયલ ચેલેંજર્સ બેગ્લોર RCBને જીત માટે 193 રન જોઈએ  

05:29 PM, 25th Apr
19મા ઓવરમાં ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 4 વિકેટ ગુમાવીને 154 રન છે. એમએસધોની 2 રન અને રવિંદ્ર જડેજા 26 રન બનાવીને રમી રહ્યા છે. 

05:24 PM, 25th Apr
હર્ષલ પટેલએ 18મી ઓવરની ત્રીજી બૉલમાં 14 રન બનાવીને અંબાતી રાયડૂને આઉટ કર્યુ. હર્ષએ ત્રણ વિકેટ લીધા છે. 18 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 145 રન છે. આ ઓવરમાં માત્ર 5 રન આપ્યા. 

04:56 PM, 25th Apr
15 ઓવર પછી સ્કોર 127/3 

04:55 PM, 25th Apr
હર્ષલ પટેલએ આરસીબીની 14મા ઓવરમાં પરત કરાવી. પટેલએ સુરેશ રૈનાને 24 રન પર ફાફ ડુપ્લેસિસને 50 રન પર આઉટ કરી. તેણે આ ઓવરમાં 1 રન આપી બે વિકેટ લીધા. 
13 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટ ગુમાવી 110 રન છે. 
12.2 ઓવર પછી ચેન્નઈ સુપરકિંગ્સનો સ્કોર એક વિકેટ ગુમાવીને 100 રનની પાર થઈ ગયો છે. 

04:26 PM, 25th Apr
યુજવેંદ્ર ચહલએ આરસીબીને અપાવી પ્રથમ સફળતા, ગાયકવાડ 33 રન બનાવીને આઉટ 
10મા ઓવરની પ્રથમ બૉલ પર ગાયકવાડ 33 રન બનાવીને આઉટ. યુજવેંદ્ર ચહલએ આરસીબીને અપાવી પ્રથમ સફળતા

04:07 PM, 25th Apr
6 ઓવર પછી CSK નો સ્કોર 51/0 ફેફ ડુપ્લેસી 27 અને ઋતુરાજ ગાયકવાડ 22 રન બનાવીને રમી રહ્ય છે. CSK ના પાવરપ્લેમાં વગર કોએ વિકેટ તેમના 50 રન પૂરા કર્યા. 

03:52 PM, 25th Apr
2 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર વગર વિકેટ ગુમાવી 10 રન છે . ફેફ ડુ પ્લેસી સાત રન અને ઋતુરાજ ગાયકવાડ બે રન બનાવીને રમી રહ્યા છે. 

03:51 PM, 25th Apr
ચેન્નઈ સુપર કિંગ્સની પારી શરૂ ઋતુરાજ ગાયકવાડ અને ફેફ ડૂ પ્લેસી ક્રીજ પર 

03:25 PM, 25th Apr
આઈપીએલ 14 બન્ને ટીમો અત્યાર સુધીના સફરની વાત કરીએ તો રૉયલ ચેલેંજર્સ બેગ્લોર RCBની ટીમએ સતત તેમના ચાર મેચ જીત્યા છે.  ટૂર્નામેંટમાં અત્યાર સુધી તેને કોઈ હાર નહી મળી આરસીબી અત્યારે આઈપીએલ 2021ની પ્લાઈંટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. તેમજ CSK એ તેમનો પ્રથમ મેચ હાર્યા પછી ત્રણ મેચ જીત્યા છે. ચેન્નઈ  પ્લાઈંટ ટેબલમાં બીજા સ્થાન પર છે