1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 22 ડિસેમ્બર 2021 (17:43 IST)

Viral Video - મને તો ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે

-  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ખૂબ વાયરલ થઈ  રહ્યો છે
- આ વીડિયોમાં એક 3-4 વર્ષનો બાબો ઓનલાઈન ટ્યુશનમાં ભણી રહ્યો છે 
- મેડમ તેને અભ્યાસને લગતા કોઈપણ સવાલ પુછે છે તો તે રડતા રડતા એક જ લાઈન બોલે છે 
- એ કહે છે કે મને તો ઘરે જ આવડે ટ્યુશનમાં ન આવડે