રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (11:22 IST)

ખેડામાં નવરાત્રિ તહેવારમાં પથ્થરમારાના કારણે તણાવ, 6 ઘાયલ, પોલીસ આરોપીઓની ઓળખમાં લાગી

police bharati
ગુજરાતના ખેડામાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા પર પથ્થરમારો થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારામાં 6 લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે લોકોના એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો હતો. 
 
ખેડાના ઉંધેલા ખાતે નવરાત્રી પર્વ દરમિયાન એક જૂથના કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વાતાવરણમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. ખેડાના ડીએસપીએ કહ્યું કે જે જૂથે પથ્થરમારો કર્યો તે આરીફ અને ઝહીર નામના બે વ્યક્તિઓ ચલાવે છે.
(Edited By- Monica Sahu)