મંગળવાર, 19 માર્ચ 2024
0

ભાજપના આ ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ

મંગળવાર,માર્ચ 19, 2024
0
1
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પોતાની પ્રથમ યાદીમાં જ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદથી જ તેઓ રાજકોટના અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. આ પ્રચાર રેલીમાં તેમની સાથે સ્થાનિક નેતાઓ, ...
1
2
શહેરના બેડી વિસ્તારમાં રજાક સાયચા ગેંગ દ્વારા વકીલ હારૂન પાલેજાની હત્યા કરવામાં આવી હતી. આ ગેંગ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું.
2
3
માથાભારે શખ્સે શ્રમિકોને મફતમાં મજૂરી કરવાનું કહેતા શ્રમિકોએ ઈનકાર કર્યો હતો. ત્યાર બાદ આ માથાભારે શખ્સે મજૂરોને જીવતાં સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના બની છે.
3
4
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાં રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે
4
4
5
કરજણ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે વહેલી સવારે 20 જેટલા મુસાફરો ભરેલી લકઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બસના ડ્રાઈવરની સતર્કતાથી 20 મુસાફરોના જીવ બચી ગયા છે
5
6
ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના 9 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. ગેરલાયક ઉમેદવારોમાં અધિકાંશ અપક્ષોનો સમાવેશ થયો છે. ચૂંટણી- 2022માં ફોર્મમાં માહિતી છુપાવતા ECIએ નિર્ણય કર્યો છે.
6
7
અમદાવાદમાં કુલ 212 જંકશન પરથી ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજના સરેરાશ 4 હજાર ઇ-મેમો ઈશ્યૂ થતાં હતાં. જો કે કેટલાક જંકશનો પર ટેકનિકલ ખામીને કારણે કેમેરા બંધ થઈ ગયા હતા
7
8
સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત થયો છે. જેમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત થયુ છે. તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આ અકસ્માત થયો છે. તથા પોલીસે અકસ્માતનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
8
8
9
Panchmahal - પંચમહાલના રામનાથ ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, બાળકો,મહિલા સહિત 25 જેટલા લોકો દાઝ્યા
9
10
Weather updates- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.
10
11
શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કથિતપણે હુમલો કરી માર મરાયાનો મામલો સામે આવ્યો હતો. ‘ધ હિન્દુ’ના એક અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર કેટલાક અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો ...
11
12
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હોસ્ટેલમાં પથ્થરમારો-તોડફોડ
12
13
ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થવાનો છે.
13
14
7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે
14
15
રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પરીક્ષા આપી રહ્યાં છે, ત્યારે આજે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી.
15
16
અમદાવાદમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત થયું છે. શહેરના શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા (કેશવબાગ) પાસે પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
16
17
-ભરૂચમાં મહિલા પોલીસકર્મીનું મોત -ડમ્પરે 2 સેકન્ડમાં છૂંદી નાખ્યું માથું -વતનમાં પહોંચે એ પહેલાં જ મોત થયું
17
18
Surat Crime news- સુરતમાં જહાંગીરપુરામાં ફરી એકવાર ચકચારી‘ગ્રીષ્માકાંડ’ જેવી વધુ એક ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે.
18
19
બોટાદના કુંભારા ગામ પાસે મોડીરાતે પીકઅપ વાન પલટી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બે લોકોના મોત થયા હતા
19