1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2023 (11:47 IST)

Shravan maas 2023- શ્રાવણના શુભ મહિનાની આપ સૌને શુભકામનાઓ

Happy Sawan Somwar 2023 Wishes: શ્રાવણના શુભ મહિનાની શરૂઆત પર,આ મહિનાની આપ સૌને શુભકામનાઓ.આ ખાસ અવસર પર તમે મેસેજ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો.
અકાલ મૃત્યુ એ મરે કામ કરે જે ચાંડાલનું,
કાલ પણ એનું શું બગાડે,
ભક્ત હોય જે મહાકાલનો
 
ભક્તિમાં શક્તિ છે, શક્તિમાં જગત છે,
ત્રિલોકમાં છે, જેની ચર્ચા છે તે શિવનો ઉત્સવ છે,
શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ.
 
 
મારો દરજ્જો નાનો છે,
પણ મારું મન શિવાલા છે,
હું મારા કાર્યો કરતો રહીશ,
કારણ કે મારી સાથે એક ડમરુવાલા છે.
 
હેપ્પી શ્રાવણ માસ
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
 
 
હર હર મહાદેવ
ૐ નમઃ શિવાય
શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા
 
 
સર્વેને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ
દ્વારે આવે, આ શ્રાવણ માસે
આપની સર્વ મનોકામના પૂર્ણ થાય.
હેપ્પી શ્રાવણ માસ !
 
Edited By-Monica Sahu