0
ઓલમ્પિકમાં સુરક્ષિત છે ફુટબોલ : બ્લાટર
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
0
1
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
લિયોનલ મેસ્સી અને સ્થાનાપન્ન ખેલાડી પ્રેડોના ગોલની મદદથી મોજૂદા ચૈમ્પિયન બાર્સિલોનાએ કેમ્પ નાઉમાં દિનામો કિવ પર 2-0 ની જીતથી ચેમ્પિયંસ લીગમાં જીત નોંધાવી છે.
1
2
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
ચાર વખતના ચેમ્પિયન સુરેશ રાણા, મહિલા ચાલક દીપા મલિક અને નાજનીન કટારા સહિત લગભગ 210 ચાલક છ થી 13 ઓક્ટોબર વચ્ચે હિમાચલ પ્રદેશ અને જમ્મૂ અને કાશ્મીરના દુર્ગમ પહાડોમાંથી પસાર થનારી 11 મી મારૂતિ સુઝુકી રેડ ડિ હિમાલય રેલીમાં ભાગ લેશે.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
મોહન બાગાને ભારતના સ્ટાર ફુટબૉલ ખિલાડી ભાઇચુંગ ભૂટિયાને વચગાળાની રાહત આપવાના ટ્રિબ્યૂનલના નિર્ણય પર નાખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ ખેલાડીમાં પરિપક્વતાનો અભાવ છે.
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રૉન્જ મેડલ જીતનારા વિજેંદર સિંહ મિડલ વેટ (75 કિગ્રા) ગ્રુપમાં નંબર વન બોક્સર બની ગયાં છે. વિજેંદરે આ માસની શરૂઆતમાં મિલાનમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોજ મેડલ જીત્યું હતું. તેના કુલ 2700 પોઈન્ટ છે. તે ઉજ્બેકિસ્તાનના ...
4
5
મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
અલ સલ્વાડોરના એક પૂર્વી શહેરમાં ફુટબોલ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું મૃત્યું નિપજ્યું છે અને બીજો ઘાયલ થઈ ગયો છે. સમાચાર એજન્સી ઈએફઈ અનુસાર રવિવારે રમાઈ રહેલા મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડી ડેવિડ જેલ્ડીવર (21 વર્ષ)નું મૃત્યું નિપજ્યું,.
5
6
સોમવાર,સપ્ટેમ્બર 28, 2009
શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પૂજાશ્રી વેંકેટેશે અનુભવી ખેલાડી રશ્નિ ચક્રવતીને સીધા સેટોમાં હરાવીને દસ હજાર ડોલર ઈનામી આઈટીએફ ફ્યૂચર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું પદક જીતી લીધું. ટોચની વરીયતા પ્રાપ્ત પૂજાશ્રીએ છઠ્ઠી વરીયતા પ્રાપ્ત રશ્મિને ફાઈનલમાં 6-3, 7-5 થી ...
6
7
સોમવાર,સપ્ટેમ્બર 28, 2009
જ્યોતિ રંઘાવાને જોયો કંટ્રી ક્લબમાં ઝડપી પવનો વચ્ચે ખુબ જ પરેશાની આવી તથા પૈનાસોનિક ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટના ચોથા અને અંતિમ રાઉન્ડમાં પાંચ ઓવર 76 ના નિરાશાજનક પ્રદર્શનના કારણે તે સંયુક્ત રીતે 16 માં સ્થાન પર રહ્યાં. દિલ્હીના આ ગોલ્ફરે કુલ બે ઓવર 286 ...
7
8
સોમવાર,સપ્ટેમ્બર 28, 2009
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા આજે પૈન પૈસિફિક ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારીને ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે. વીસ લાખ ડોલર ઈનામી રકમની આ ટૂર્નામેન્ટ માટે ક્વાલીફાઈ કરનારા સાનિયાને બે કલાકથી વધુ સમય સુધી ચાલેલા મુકાબલામાં ચીનની ઝી ઝેંગના હાથે ...
8
9
રવિવાર,સપ્ટેમ્બર 27, 2009
ચીનના ગુઆન શહેર 2010 ના એશિયાઈ રમતોની મેજબાનીની તૈયારી કરી રહ્યું છે. તેના આયોજક એ પ્રયત્નમાં જોડાયેલા છે કે, ભારતીય મહાદ્રીપમાં યોજાનારા ક્રિકેટ અને કબડ્ડી જેવા લોકપ્રિય રમત આ દેશની પણ પસંદ બની શકે. ત્યાં સુધી કે, ભારતીય ખેલાડીઓને મદદ માટે બોલવવા ...
9
10
રવિવાર,સપ્ટેમ્બર 27, 2009
રમેશ કુમારને વર્લ્ડ કુશ્તી ચેમ્પિયનશિપ, ડેનર્માકથી બ્રોન્ઝ મેડલ જીતીને પરત ફર્યાને ત્રણ દિવસ થઈ ગયા છે. દિલ્હીથી લઈને સેંટર ગવર્નમેન્ટના દરબાર સુધી તે દસ્તક દઈ ચૂક્યાં છે પરંતુ દરેક લોકો ઈનામી રકમની જાહેરાત કરવાથી કતરાઈ રહ્યા છે. દિલ્હી સરકાર પણ આ ...
10
11
રવિવાર,સપ્ટેમ્બર 27, 2009
ભારતના સ્ટાર ફુટબોલ ખિલાડી બાઈચુંગ ભૂટિયાએ બરતરફી વિવાદ પર નિર્ણય લેવા માટે નિયુક્ત સમિતિને તેમને અંતિમ રાહત આપતા અંતિમ નિર્ણય આવવા સુધી 'પોતાની પસંદના કોઈ પણ ક્લબ' થી રમવાની મંજૂરી આપી દીધી છે.
11
12
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
છોકરા અને છોકરીઓના વર્ગની 55મી જુનિયર રાષ્ટ્રીય બાળ બેડમિંટન સ્પર્ધા આગામી 30 સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બર સુધી ચેન્નાઈમાં આયોજીત કરવામાં આવશે.
12
13
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
લંડન. સતત ટેનિસ રમવાને લીધે ખરાબ રીતે થાકી ચુકેલ વિશ્વના ટોચના પુરૂષ ખેલાડી રોજર ફેડરરે આગામી મહિને ટોક્યો ઓપન અને શંઘાઈ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેંટમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું છે.
13
14
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
નવી દિલ્હી. ભારતના ટોચના ખેલાડી સૌરવ ઘોષાલ પહેલા રાઉંડરમાં જ હોલેંડના લારેંસ જાન અનજેમાથી હારીની કાહિરામાં ચાલી રહેલ 147,500 ડોલર ઈનામી રકમની સ્કાઈ ઓપન સ્ક્વાશ ચેમ્પીયનશીપમાંથી બહાર થઈ ગયાં હતાં.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 25, 2009
ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગેરી કર્સ્ટનની ‘સેક્સ થિયરી’ને હોકીના દિગ્ગજ ખેલાડીઓ પણ સાચી માની રહ્યા છે. થોડા દિગ્ગજ ખેલાડીઓએ આ બાબતે જણાવ્યું હતું કે 1973માં ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની શારીરિક જરૂરીયાતો પર ધ્યાન નહીં આપવાને કારણે ભારત વર્લ્ડ કપ હારી ...
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 25, 2009
ભારતે ગુરૂવારે કહ્યું છે કે, વર્ષ 2010 માં નવી દિલ્હીમાં આયોજિત થનારી રાષ્ટ્રમંડળ રમતોની સુરક્ષા પર કોઈ ખતરો નથી અને વગર ભેદભાવે તમામ દેશોના સ્પર્ધકોને સમાન સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 25, 2009
ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અને કૈટરીના કૈફને અહીં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રીય રમતોના બ્રાંડ દૂત બનાવામાં આવ્યાં છે. ઝારખંડ ઓલંપિક સંઘના અધ્યક્ષ આર કે આનદે આજે તેની જાહેરાત કરી છે. આનંદે કહ્યું છે કે, રાષ્ટ્રીય રમતો અગાઉ જાહેર કરાયેલી તારીખો મુજબ જ ...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 24, 2009
બ્રાજીલને આશા છે કે, તે 2016 માં યોજાનારી ઓલંપિક રમતોની મેજબાની મેળવામાં તે સફળ રહેશે. મેજબાની પ્રાપ્ત કરવાને લઈને બ્રાઝીલની જાપાન, સ્પેન અને અમેરિકાથી કડક ટક્કર છે. આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ (આઈઓસી) બે ઓક્ટોબરના રોજ કોપેનહેગનમાં 2016 ઓલંપિક રમતોના ...
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 24, 2009
ભારતના રમેશ કુમારે ડેનમાર્કના હેરનિંગમાં ચાલી રહેલી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપના 74 કિલો ફ્રીસ્ટાઈલ વર્ગમાં કાસ્ય પદક જીતીને ઈતિહાસ રચી દીધો છે. બેઈજિંગ ઓલમ્પિકમાં સુશીલ કુમારના કાંસ્ય પદક બાદ કુશ્તીમાં કોઈ મોટી સ્પર્ધામાં ભારતનું આ પ્રથમ પદક છે.
19