સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (16:12 IST)

whatsapp પર 15 દિવસ વાત કરતા જ પસંદ કરી લીધું પતિ- ખૂબ ચોકાવનારી છે રાખી સાવંતની લવ સ્ટોરી

ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈ ન કોઈ કારણે ચર્ચામાં રહે છે. તેથી તેને કાંટ્રોવર્સી ક્વીન કહેવાય છે. રાખી સાવંતએ 28 જુલાઈએ મુંબઈના એક હોટલમાં લગ્ન કરી છે. તેમના લગ્નને ખૂબ સીક્રેટલી રાખ્યું હતું. લગ્નમાં બન્ને પરિવારના 4-5 લોકો જ હજાર હતા. પણ રાખીએ તેમના લગ્નની ખબરને ખોટું જણાવ્યું. રાખીએ જણાવ્યુ કે તે એક બ્રાઈડલ ફોટોશૂટ હતું. જેના માટે તેને દુલ્હન વાળુ લુક આપ્યું હતું. રાખી મુજબ તેમના બ્રાઈડલ ફોટોશૂટના કારણે ગેરસમજ ફેલી છે.પણ હવે રાખીએ તેમની લવ સ્ટોરીનો ખુલાસો કર્યું છે. 
Photo : Instagram
રાખીએ કેટલીક ફોટા શેયર કરી છે જેમાં તે મેહંદી, ચૂડા અને સિંદૂર શો ઑફ કરી રહી છે. રાખીની આ ફોઆને જોઈને સાફ અંદાજો લગાવી શકાય છે કે આ તેમના હનીમૂનની ફોટા છે. રાખીથી જ્યારે આ ફોટા વિશે સવાલ પૂછ્યા તો તેને કીધું કે હા મે લગ્ન કરી લીધા છે અને તે સમયે તે ઝૂઠ બોલ્યુ કારણકે તે ડરી ગઈ હતી. રાખીની આ વાત સ્પૉટબ્વાય ઈંટરવ્યૂહમાં બોલી. 
Photo : Instagram
ઈંટરવ્યૂહમાં રાખીથી પૂછ્યુ કે કેવી રીતે અચાનક લગ્ન થયા? આ સવાલ પર રાખીએ જવાબ આપ્યું " સૌથી પહેલા હું આ જણાવવા ઈચ્છુ છુ કે મારા હસબેંડ NRI છે અને તેમનો નામ રિતેશ છે જે યૂકેમાં રહેછે. તે અત્યારે પરત આવી ગાઅ છે. મારા વીજાનો પ્રોસેસ ચાલી રહ્યું છે અને હું તેને જાઈન કરવા યૂકે જઈશ. હું ગોડ જીસસનો થેંક્યૂ કહું છે કે તે મને આટ્લું સારું પતિ આપ્યું. 
 
રિતેશથી પ્રથમ ભેંટના સવાલ પર રાખીએ જણાવ્યુ- કે રિતેશ મારા પ્રથમ ઈંટરવ્યૂહ જોતા જ મારા ફેન બની ગયા હતા. તેને ઓળખ્યા પછી મે જીસસથી પ્રેયર કરી કે હું તેમની જ પત્ની બનૂ- આ ઈચ્છા પૂરી થઈ ગઈ ઈશ્વરની મારા પર કૃપા છે. 
Photo : Instagram
રાખીએ જણાવ્યું કે આ ખૂબ શાનદાર સ્ટોરી છે- તે મારા ફેન હતા અને મને વ્હાટસએપ પર મેસેજ કરતા હતા. એક બીજાથી વાત કર્યા પછી અમે એક્-બીજાના મિત્ર બની ગયા. આ આશરે 1 વર્ષ પહેલા થયું હતું. રિતેશએ લગ્નની વાત કરતાઅ મારાથી કીધું કે શું હુ તેમના એક ફ્રેડથી લગ્ન કરીશ. પણ મે ના પાડી દીધું. 
Photo : Instagram
મે તેનાથી કીધું કે દિલમાં ઘંટી નથી વાગી- ત્યારવાદ તેને મારાથી પૂછ્યું- મારા માટે દિલમાં ઘંટી વાગી છે શું? ત્યારે મે વિચારવા માટે થોડું સમય માંગ્યું. સમયની સાથે મને લાગ્યું કે રિતેશથી મને પ્રેમ થઈ ગયુ છે. અને આ ખૂબ નેચરુલી થયું. હું લગ્નથી 15 દિવસ પહેલા જ રિતેશથી પ્રથમ વાર મળી. તે અહીં આવ્યા અને મને વિશ્વાસ થઈ ગયું કે હુ યોગ્ય છોકરાથી મળી છું. 
રિતેશએક સારા માણસ છે તે એક બિજનેસમેન છે.