ફૉટોશૂટ નથી રાખી સાવંતએ સાચે કરી લીધા છે લગ્ન, ચૂડા પર જોવાયું પતિનો નામ

Last Modified રવિવાર, 4 ઑગસ્ટ 2019 (11:09 IST)
કાંટ્રોવર્સી ક્વીન રાખી સાવંતએ તેમના લગ્નની ખબરોને લઈને ચર્ચામાં બની છે. કહેવાઈ રહ્યું છે કે રાખીએ એક એનઆરઆઈથી લગ્ન કર્યા છે. રિપોર્ટમાં કહેવાયુ  છે કે રાખીએ 28 જુલાઈએ મુંબઈના એક હોટલમાં લગ્ન કરી છે. તેમના લગ્નને ખૂબ સીક્રેટલી રાખ્યું હતું. લગ્નમાં બન્ને પરિવારના 4-5 લોકો જ હજાર હતા. 
Photo : Instagram
પણ રાખીએ તેમના લગ્નની ખબરને ખોટું જણાવ્યું. રાખીએ જણાવ્યુ કે તે એક બ્રાઈડલ ફોટોશૂટ હતું. જેના માટે તેને દુલ્હન વાળુ લુક આપ્યું હતું. રાખી મુજબ તેમના બ્રાઈડલ ફોટોશૂટના કારણે ગેરસમજ ફેલી છે. 
Photo : Instagram
હવે આ બાબત ઠેંડી પણ નથી થઈ કે રાખી સાવંતની કેટલીક ફોટ વાયરલ થવા લાગી છે. અને આ ફોટાને જોઈને આવું લાગ્ગી રહ્યું છે કે જેમ તે હનીમૂન મનાવી રહી છે. 
 
આ ફોટાથી લાગી રહ્યું છે કે રાખીના ફોટોશૂટ વાળી વાત એકદમ ખોટી છે અને તેન સાચે લગ્ન કરી લીધા છે. આ ફોટામાં રાખી માથા પર સિંદૂર લગાવી અને હાથમાં ચૂડા પહેરી નજર આવી રહી છે. 
Photo : Instagram
જે ચૂડા તેમને પહેર્યું છે  તેના પર કોઈ માણસનો નામ લખ્યું છે પણ રાખી ચૂડા પર લખેલા નામમે છુપાવવાની કોશિશ કરી છે. પણ તોય નામની સ્પેલિંગનો અંદાજો લગાવી શકાય છે. 
Photo : Instagram
રાખી સાવંતના ચૂડા પર લખેલું નામ ન રિતેશ નજર આવી રહ્યું છે. તેમની આ ફોટાને શેયર કરતા રાખીએ લખ્યુ વિશ્વાસ કરે હું ખુશ છુ / તેના માટે ભગવાન અને તેમની ફેંસને ધન્યવાદ કરું છું.. 
Photo : Instagram
રાખીએ કેટલીક ફોટા રૂમથી નાઈટ ડ્રેસ પહેરીને શેયર કરી છે. રાખીએ આ ફોટાને જોઈને અંદાજો લગાવી રહ્યું છે કે તેમના હનીમૂનની ફોટા છે. ફોટામાં પણ મેહંદી અને પાયલ પહેરી નજર આવી રહી છે. 
Photo : Instagramઆ પણ વાંચો :