રાખી સાવંતએ લગ્નની ખબર પર લગાવી મોહર

Photo : Instagram
Last Modified રવિવાર, 4 ઑગસ્ટ 2019 (13:05 IST)
કાંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પાછલા દિવસોથી જ તેમના લગ્નની ખબરોને લઈને ચર્ચામાં છે. પહેલા તો રાખીએ તેમના લગ્નની વાત કરવાથી ના પાડી દીધું. પણ હવે તેને આ વાત પર મોહર લગાવી નાખી છે. તેને લગ્ન કરી લીધા છે. અહીં સુધી કે તેને તેમના લગ્ન પછી તેમના
ફ્યૂચર પ્લાનના વિશે પણ જણાવ્યું છે.
Photo : Instagram
ખબરો મુજબ એક ઈંટરવ્યૂહમાં રાખી સાવંતએ જણાવ્યું કે હું ડરી ગઈ હતી. હા મે લગ્ન કરી લીધું છે. હું મારા લગ્નની વાત કંફર્મ કરી રહી છું.

Photo : Instagram


આ પણ વાંચો :