Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં તાજગી આપતુ તરબૂચનું શરબત

સામગ્ર ી - 5 ગલાસ શરબત બનાવવા માટે
- તરબૂચ ૨ થી 2.5 કિગ્રા.
- લીંબુ-૧
- બરફ ના ક્યુબ્સ ૧ કપ

બનાવવાની રીત - તરબૂચનું શરબત બનાવવા માટે સૌ પહેલાં તરબૂચ ધોઇને કાપી લો અને પછી તેના લીલા ભાગને કાપી નાખો. લાલ ભાગના નાના નાના ટુકડા કરી મિકસરમાં ફેરવી લો થોડા સમય પછી તરબૂચનો ગુદો અને રસ મિક્સ થઈ જાય ત્યારે તેને ગરણીથી ગાળી લો.

આ રસ માં લીંબુ નિચોડી સારી રીતે મિકસ કરો અને ગ્લાસમાં નાખી જોઇએ એટલો બરફ નાખી દો એના ઉપર તમે ઇચ્છા અનુસાર ફૂદીનાના એક બે પાંદડાંથી સજાવી પણ શકો છો. આ શરબતમાં તમે ખાંડ પણ નાખી શકો છો. પણ ખાંડ નાખવાથી આ જ્યુસનો નેચરલ સ્વાદ નહી માણી શકો.

વધુ જુઓ..

ભાવનગરમાં પશુપાલક પર સિંહણે કર્યો હુમલો, પગ નીચે દબાવીને બેસી રહી, લોકોએ પત્થર મારીને બચાવ્યો જીવ

કસૌલીમાં, એક બેવફા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી અને તેનો મૃતદેહ ઝાડીઓમાં ફેંકી દીધો.

બાલટાલ બેઝ કેમ્પમાં અમરનાથ યાત્રાળુની ખોવાયેલી બેગ, અડધા કલાકમાં પોલીસે શોધી કાઢી; રોકડ, ઘરેણાં અને આઇફોન પરત મળ્યા

રથયાત્રા પૂર્વે સુરક્ષા લોક: વેજલપુર, સેટેલાઈટ અને સરખેજ સહિતના વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ, વોન્ટેડ આરોપીઓ જેલભેગા

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો; MCX પર આજના ટ્રેડિંગ ભાવ જાણો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

આગળનો લેખ
Show comments