રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (10:43 IST)

Good Morning સુવિચાર - સંબંધનુ મહત્વ

સંબંધનુ મહત્વ 
સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા 
કારણ કે અમુક સંબંધ નફો નથી આપતા 
પરંતુ અમીર જરૂર બનાવી દે છે 
 
"કોઈ વ્યક્તિ શાંત હોય ને
તો એને કમજોર ન સમજવું 
કારણ કે દરિયો જ્યાં સુધી શાંત 
હોય ને ત્યાં સુધી સારો લાગે 
અસલી રૂપમાં આવે ને તો 
તૂફાન જ આવે "!!