બુધવાર, 30 નવેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified રવિવાર, 19 ડિસેમ્બર 2021 (07:37 IST)

આજનો સુવિચાર Suvichar

દરિયો આટલો વિશાળ આજનો સુવિચાર
હોવા છતાં પણ 
હમેશા તેની હદમાં જ રહે છે... 
ખબર નથી પડતી  કે માણસને શેનુ અભિમાન રહેલું છે ... આજનો સુવિચાર


આજનો સુવિચાર

પોતાને ભલે હોશિયાર સમજો આજનો સુવિચાર
પણ બીજાને મૂર્ખ ન સમજવા 
કારણ કે મહગ બધા પાસે હોય છે 
કોઈક ચાલાકી બતાવે છે 
તો કોઈક ઈમાનદારી આજનો સુવિચાર