Tv Gossips 25

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

17 જાન્યુઆરીના દિવસે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' નો છેલ્લો શો ? કેમ બંધ કરી રહ્યા છે કપિલ પોતાનો શો ?

ગુરુવાર,ડિસેમ્બર 24, 2015
0
1
લોકપ્રિય ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલટા ચશ્મા ફેમ દયા ભાભી ઉર્ફ દિશા વાકાણી લગ્ન કરવા જઈ રહી છે 35 વર્ષીય દિશા મુંબઈમાં રહેતા ગુજરાતી બિઝનેસમેન મયૂર સાથે એરેંજ મેરેજ કરશે આ બન્નેના લગ્ન 26 નવેમ્બરે આયોજીત કરાયા છે. આ લગ્નમાં માત્ર દિશા વાકાણીના ...
1
2
ટીવી સીરિયલ ભાભીજી ઘર પર હૈ દ્વારા લોકોના દિલો સુધી પહોંચનારી સૌમ્યા ટંડન પોતાના વાસ્તવિક જીવનમાં લગ્ન કરવા જઈ રહી છે. સૌમ્યા પોતાના પુરૂષ મિત્ર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કરશે. બંને લાંબા સમયથી લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા છે. સૌમ્યા ભાભીજી ઘર પર ...
2
3
ટીવી શો બાલિકા વધુમાં નન્હી આનંદીના ભૂમિકા ભજવતી અવિકા ગૌર આજે 18 વર્ષની પૂરી થઈ ગઈ છે, એટલે કે નન્હી બાલિકા વધુ મોટી થઈ ગઈ છે. નાની ઉમરમાં એકટિંગની દુનિયામાં કદમ રાખતી અવિકા મિસ યૂનિવર્સ બનવા ઈચ્છે છે.
3
4
ટીવી શો બાલિકા વધુમાં નન્હી આનંદીના ભૂમિકા ભજવતી અવિકા ગૌર આજે 18 વર્ષની પૂરી થઈ ગઈ છે, એટલે કે નન્હી બાલિકા વધુ મોટી થઈ ગઈ છે. નાની ઉમરમાં એકટિંગની દુનિયામાં કદમ રાખતી અવિકા મિસ યૂનિવર્સ બનવા ઈચ્છે છે.
4
4
5
ટીવી સીરિયલ અભિનેત્રી સુધા શિવપુરીનુ નિધન થઈ ગયુ છે. આજે સવારે 78 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. સુધા શિવપુરીએ જાણીતી સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થી માં બાનું પાત્ર ભજવ્યુ હતુ. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતી હતી.
5
6
એક સમય હતો જ્યારે મનોરંજનનાં નામે માત્ર એક ચેનલ હતી: દૂરદર્શન. ન્યૂઝ પણ તેમાં આવે, માહિતીપ્રદ કાર્યક્રમો પણ તેમાં જ પ્રસારિત થાય અને સિરિયલ્સ તથા વિવિધ શો પણ તેના પર જ આવતા હોય. આવા સંજોગોમાં પણ વિવિધ પ્રકારનાં ટેસ્ટ ધરાવતા સર્વે લોકોને પોતાનું ...
6
7
ટેલીવિજનના ફેમસ શો "યે રિશતા ક્યા કહલાતા હૈ "માં એક ટ્વીસ્ટ આવી રહ્યું છે. દદાજીની મૌતનો કારણ અક્ષરા અને નૈતિક બન્ને જ પરિવાર મૂકીને સાઉથ અફ્રીકામાં સેટલ થઈ જશે.
7
8
નાના પડદાં પર લોકપ્રિય શો 'દીયા ઔર બાતી હમ' માં બવાલ મચી છે. ઉલ્લેખનીય છે કે દર્શકોની આઈડલ વહુ સંઘ્યાએ પોતાના ઓન સ્ક્રીન પતિ સૂરજને જોરદાર તમાચો જડી દીધો.
8
8
9
ટીવી રિયાલિટી શો બિગ બોસ 8માં એવુ તે શુ થયુ કે બોલીવુડ અભિનેતા સલમાન ખાન શો અધવચ્ચે જ છોડીને જતા રહ્યા. દર અઠવાડિયે વીકેંડ વોર માં સલમાન આવે છે અને ઘરના હરીફો સાથે મજાક કરે છે. તો આ અઠવાડિયે પણ આવુ જ કંઈક થયુ. સલમન ઘરના લોકો સાથે ટાસ્ક રમી. રમતા ...
9
10
રાજ્યસભામાં આજે મંગળવારે સાંસદોએ બોલીવુડ સ્ટાર સલમાન ખન દ્વારા હોસ્ટ કરવામાંઅ આવતા રિયાલિટી ટીવી શો બિગ બોસના કંટેટને લઈને સરકાર પર જોરદાર હુમલો બોલાવ્યો. રાજ્યસભા સાંસદોએ કહ્યુ કે બિગ બોસનો કંટેટ ખૂબ જ ખરાબ છે. આટલો ખરાબ કંટેટ આવવા છતા પણ સરકારે ...
10
11
મોડેલ અભિનેત્રી ગોહર ખાન ગોરેગામ ઉપનગરમાં આવેલા ફિલ્મસિટીમાં 'ઈંડિયાઝ રો સ્ટાર' નામના એક રિયાલિટી શો નું સંચાલન કરી રહી હતી. ત્યારે દર્શકોમાં બેઠેલા એક જણે તેને થપ્પડ મારી હતી. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
11
12
સોની સબ ટેલીવિઝન લોકપ્રિય ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશમામાં હાસ્યનો ઉમેરો કરવા માટે વધુ એક સભ્ય જોડાઈ રહ્યું છે. સૂત્રોનુસાર જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીઆરપી વેલ્યુ ઘટી રહી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
12
13
અભિનેત્રી રેખા રવિવારે બિગ બોસના શો મા પોતાની ફિલ્મ સુપરનાનીના પ્રમોશન માટે પહોંચી હતી. આ અવસર પર સલમાન ખાન સાથે તેણે ખૂબ ધમાલ મચાવી
13
14

રેખા કોમેડી નાઈટસમાં આવશે

સોમવાર,ઑક્ટોબર 6, 2014
મુંબઈ બોલીવુડમાં ઉમરાવ જાન તરીકે જાણીતી અભિનેત્રી રેખા ફિલ્મ એવોર્ડસમાં નજરે પડતી હોય છે.રેખા ફિલ્મ એવાર્ડમાં તો નજરે પડતી હોય છે પરંતુ લગભગ બે દાયકા બાદ હવે તે ફિલ્મ એવોર્ડસમાં નજરે પડશે.ભારતીય ટેલીવિજનમાં સૌથી લોકપ્રિય કોમેડી શો કોમેડી નાઈટસ ...
14
15
મુંબઈ દેશ વિદેશમાં જાણીતો કોમેડી શો કોમેડી નાઈટસ વિથ કપિલ સૌથી વધુ ટીઆરપી ધરાવતો શો છે. આ પ્રોગ્રામના તમામ પાત્રો જબરદસ્ત એક્ટિંગ કરે છે. દરેક પોતાનો રોલ ખૂબીથી નિભાવે છે.એ શોની એક વિશેષતા આ છે કે સ્ક્રીન પર કપિલ શર્માની પત્નીનો રોલ કરતી સુમોના ...
15
16

ઝલક દિખલા જા 7 : કોણ બનશે વિજેતા ?

ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2014
ઝલક દિખલા જા સીઝન 7 ના વિજેતાનુ નામ આ શનિવારે રાત્રે જાણ થઈ જશે. ફાઈનલમાં શક્તિ મોહન, આશિષ શર્મા, કરણ ટેકર અને મોલી રાય પહોંચ્યા છે. તેમાથી ત્રણ નોન ડાંસર છે જ્યારે કે શક્તિ પ્રશિક્ષણ પ્રાપ્ત નૃત્યાંગના છે. એક સારી વાત એ છે કે આ ચારેય ફાઈનલમાં ...
16
17

સત્યમેવ જયતેનો પ્રોમો રિલીઝ થયો

સોમવાર,સપ્ટેમ્બર 15, 2014
મુંબઈ પીકે ફિલ્મના નગ્ન પોસ્ટર બાદ આમીર ખાન વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. તેણે પોતાના જાણીતા ટીવી શો સત્યમેવ જયતેનો પ્રોમો લોંચ કર્યો છે. સત્યમેવ જયતે સિઝન 3,5 ઓકટોબરથી શરૂ થઈ જવા રહી છે. આ શોના પ્રોમોને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર રિલીઝ ...
17
18
મુંબઈ ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં રિયાલિટી શો બિગ બોસ એક અલગ જ ઓળખ ઉભી કરી છે. ઈંકો કેનેડિયન પોર્ન સ્ટાર અને હાલમાં બોલીવુડ ફિલ્મોમાં ચમકી રહી રહેલી સની લિયોન આ શોની જ ખોજ વધુ છે. સેક્સ બોમ્બ પામેલા એંડરસન પણ શોને સ્પાઈસી બનાવવા ભારતીય ...
18
19

કપિલ શર્માની ધરપકડ !!

મંગળવાર,ઑગસ્ટ 12, 2014
સૌને હસાવનારા કોમેડિ કિંગ કપિલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જી હા શો કોન બનેગા કરોડપતિની ઓપનિંગ કરતા સીઆઈડીની ટીમે સુરતમાં અનેક લોકો સામે કપિલની ધરપકડ કરી તેમને કેદમાં નાખી દીધા છે.
19