શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 13 નવેમ્બર 2018 (16:16 IST)

સલમાન ખાન બન્યા એક દિવસના બિગ બૉસ

બિગ બૉસ 12માં આ વખતે નવા નવા ટાસ્ક અને રમતથી દર્શકોનો મનોરંજન કરાઈ રહ્યું છે. એક પછી એક ટાસ્ક આપી રહ્યા છે. સાથે જ ખૂબ મસ્તી પણ થઈ રહી છે. દિવાળીના અવસર પર ઘરવાળાને રિલીફ મળ્યું છે. તેમજ સલમાન ખાનથી મળવાની ભેંટ પણ

જી હા આ વખતે ઘરવાળા સલમાનથી રૂબરૂ થયા અને દિવાળી ફેસ્ટિવલ ઈજ્વાય કર્યા. ઘરમાં ગેસ્ટ રૂપે આ વખતે પ્રીતિ જિંટા આવી. તેને ઘરવાળીની સાથે મસ્તી પણ કરી અને મજેદાર ટાસ્ક આપ્યા. પ્રીતિ તેમની ફિલ્મ ભૈયાજી સુપરહિટના પ્રમોશનના સમયે ઘરમાં ગેસ્ટ બની શામેલ થઈ હતી. તે સિવાય કટેસ્ટેંટસ સલમાન ની સાથે મસ્તીના અવસર મળ્યા.