સોમવાર, 20 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 28 ઑક્ટોબર 2018 (08:55 IST)

શિલ્પા શિંદે કરી રહી છે ફિલ્મોમાં શરૂઆત, સલમાનએ આપ્યું રોલ

Shilpa shinde in bollywood
બિગ બૉસ 11ની વિનત અને ટીવીના પાપ્યુલર શો ભાભીજી ઘર પર હૈ માં અંગૂરી ભાભીનો રોલ ભજવતી શિલ્પા શિંદે જલ્દી જ બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. 
 
ખબરો મુજબ પ્રેમ સોનીની ફિલ્મ રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા માં શિલ્પા મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં સ અલમાન ખાનની કહેવાતી ગર્લફ્રેંડ લૂલિયા વંતૂર પણ બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. 
 
કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં શિલ્પાનો રોલ સલમાનના કારણે જ મળ્યા છે. સલમાનને પ્રમ સોનીને શિલ્પાના નામ રેફર કર્યા છે. બિગ બૉસમાં પણ સલમાન શિલ્પાને ખૂબ સપોર્ટ કરતા નજર આવ્યા હતા. ફિલ્મની શૂટિંગ આવતા મહીના થી મથુરામાં શરૂ થશે.