1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 21 ઑક્ટોબર 2018 (11:17 IST)

સલમાન ખાનના ફેવરિટ ડોગીની મૌત, સોશિયલ મીડિયા પર દુખ જાહેર કર્યું

સલમાન ખાન
બૉલીવુડ સ્ટાર સલમાન ખાનના ફેવરિટ ડોગી માય લવની મૌત થઈ ગઈ. તેના આ ડોગીને પરિવારનો મુખ્ય સભ્યની રીતે ગણાવી રહ્યા હતા.

સલમાન ખાનએ તેમની સૌથી પ્યારા ડોગી માય લવની મૌતની જાણકારી પોતે સોશિયલ મીડિયા પર આપી અને તેમના દુખ જણાવ્યા કે મારા સૌથી સુંદર કુતરો માય લવ આજે ચાલી ગયો  ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. સલમાન તેની સાથે તેમના ડોગીની એક ફોટા પર પોસ્ટ કરી.