0

લગ્ન કરવા જઈ રહ્યા છો ? તો જાણી લો અંગત સંબંધો વિશેની આ 6 વાતો

ગુરુવાર,એપ્રિલ 8, 2021
0
1
લગ્ન પછી દરેક કોઈ ઈચ્છે છે તેમનો સંબંધ સારી રીતે ચાલે. પતિ અને પત્ની એકબીજા સાથે ખુશ રહે. અનેકવાર એવુ થતુ નથી. મોટાભાગે પત્નીઓને પોતાના પતિ પ્રત્યે ફરિયાદ રહે છે. એક સર્વે મુજબ મોટાભાગની ભારતીય મહિલાઓ પોતાના પતિથી નાખુશ થઈને દગો આપે છે. આ સર્વેમાં ...
1
2
પુત્ર હોય કે પુત્રી બંને ઈશ્વરનુ વરદાન છે. બંને બરાબરનુ મહત્વ ધરાવે છે. કોઈ ઓછુ કે વધુ નથી. પુત્ર કે પુત્રી મોટા થઈને કેવા બનશે એ તમારા સંસ્કાર પર નિર્ભર કરે છે. આવો જાણીએ પીરિયડ્સના કેટલાક દિવસ પછી ગર્ભ રહેવાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે અને ...
2
3
આમ તો કોઈ કપલને છુટાછેડા લેવામાં એક લાંબી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. અનેકવાર તેમા મહિના લાગી જાય છે. પણ અમદાવાદના ગોંડલમાં કંઈક એવુ થયુ જે કદાચ આ પહેલા ક્યારેય નહી થયુ હોય. અહી એક પતિ અને પત્ની લગ્નના થોડાક જ મિનિટમાં એકબીજાથી ડાયવોર્સ ...
3
4
છોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય દરેક માટે મહત્વનો હોય છે. આવામાં લવ કે અરેંજ મેરેજમાં સમજી વિચારીને જવા આપવો યોગ્ય છે. ખાસ કરીને છોકરીઓ માટે. લગ્ન કરો કે ન કરો કે ક્યારે કરો જેવા સવાલ હંમેશાથી જ છોકરીઓને પરેશાન કરતા રહે છે. પણ હવે તમારે ટેંશંન ...
4
4
5
લગ્ન પછી ના કરવી ભૂલોં લગ્ન ખૂબ નાજુક સંબંધ છે બહુ ઝીણ રેશોથી કરાય છે તેની બુનાઈ. ઘણી વાર સમઝદાર બનીને પણ એવી ભૂલ કરી નાખે છે, જેનાથી રિશ્તા પર ખરાબ અસર પડે છે. પણ કેટલાક ખાસ વાતને ધ્યાન રાખી આ સમસ્યાઓને
5
6
પરિવારમાં ભાઈ-બેન સૌથી વધારે નજીક હોય છે. તેથી તમારા રિશ્તા માટે ઓઅહેલા તેનાથી વાત કરો જેથી એ પેરેંટ્સને મનાવવામાં તમારી મદદ કરી શકે.
6
7
સુલક્ષણા કન્યાના કાન લાલિમા ધરાવતા હોય છે અને નીચેની તરફ અણીદાર અને ઉપરથી પહોંળા અને ફુલેલા હોય છે. આવી છોકરીઓ નસીબવાળી હોય છે
7
8
દરેકના સૂવાની સ્ટાઈલ જુદી જુદી હોય છે. છોકરીઓની સૂવાની સ્ટાઈલ પરથી તેમની ટેવ અને પસંદ વિશે જાણી શકાય છે. એવુ માનવામાં આવે છે કે જે યુવતીઓ સીધી સૂઈ જાય છે તે નિયમોનુ સખત પાલન કરનારી હોય છે. યુવતીઓના સૂવાની પોઝીશન બતાવે છે કે તેમને કેવા છોકરાઓ ગમે ...
8
8
9
છોકરીઓ મોટાભાગે વિચારે છે કે પુરૂષોને ઘરનુ કામ કરનારી પત્ની જોઈએ. જો તમે પણ આવુ જ વિચારો છો કે તમે ફક્ત સારુ ખાવાનુ અને રિલેશન બનાવનારી પત્ની જોઈએ તો તમે ખોટુ વિચારો છો. જે પ્રકારની યુવતીઓ પોતાના ભાવિ પતિમાં કંઈક ખાસ ખૂબીઓ શોધે છે એ જ રીતે છોકરા ...
9
10
તમે મોટાભાગે વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે કેટલીક જોડીઓ ભગવાનના ઘરે મતલબ સ્વર્ગમાંથી બનીને આવે છે. તેમની અંદર અતૂટ પ્રેમ અને વિશ્વાસ હોય છે. એકબીજા સાથે રહીને આ જોડીઓ દરેક મુશ્કેલીનો સામનો કરી લે છે. આજે અમે તમને એવી 3 જોડીઓ વિશે બતાવીશુ જેના ...
10
11
જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો આ માહિતી તમારે માટે કામની હોઈ શકે છે. અહી અમે તમને એ વાતની માહિતી આપીશુ કે તમે તમારી પ્લાનિંગમાં કેવી રીતે સફળતા મેળવી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે ...
11
12
લગ્ન બે લોકોનુ મિલન હોય છે. ઘણા સમય પહેલા લગ્ન ખૂબ સાધારણ રીતે જ થઈ જતા હતા પણ હવે લગ્ન પહેલા પણ અનેક પ્રકારના ફંક્શંસ થાય છે. લગ્નની પ્રક્રિયા સગાઈના ફંક્શનથી શરૂ થય છે. લગ્ન પહેલા એંગેજમેંટ થાય છે. જેમા કપલ્સ એકબીજાને રિંગ્સ પહેરાવે છે. તમે ...
12
13
રોમાંસ દરેક કપસના સંબંધોનો એક મુખ્ય ભાગ છે. ભલે વાત હોય અનમેરિડ કપલ્સની કે પછી મેરિડ કપલ્સની. બંને વચ્ચે પ્રેમ અને રોમાંસ ખૂબ જરૂરી છે. રોમાંસ વગર તેમની લાઈફ બોરિંગ અને સંબંધો કમજોર થઈ શકે છે. રોમાંસ સાથે સાથે પાર્ટનરની ફીલિગ્સને સમજવી અને તેના વિશે ...
13
14
સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન થઈ ગયા છે અને એ મિસ થી મિસેજ બની ગઈ છે. આખું બૉલીવુડ આ લગ્નને લઈને યાદગાર બનાવા માટે જુટી ગયું છે.
14
15
લગ્ન પહેલા દરેક યુવક યુવતી પોતાની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. તેમને પોતાના લગ્નથી જેટલી વધુ આશાઓ હોય છે એટલીજ પ્રથમ રાત વિશે વિચારીને ગભરાહટ પણ થાય છે. લગ્નની પ્રથમ રાતનો મતલબ એ નથી કે ગુલાબથી સજેલુ બેડ હોય.. નવવધુનું મોઢુ ઘૂંઘટથી ઢાંકેલુ હોય અને ...
15
16
પ્રેમ એક સુંદર સંબંધ છે. એ એક એવો અહેસાસ છે જેનો ફક્ત ઉલ્લેખ પણ કરવામાં આવે તો આખી જીંદગી ઓછી પડી જાય છે. પણ જો આ સંબંધમાં દગો મળી જાય તો માણસનો આ શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જય છે. તે સાથીને નફરત કરવાને બદલે ખુદને નફરત કરવા માંડે છે અને ઉદાસ થઈ જાય છે. ...
16
17
ઘણીવાર આપણને લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બનતા-બનતા વાત બગડી જાય છે. તો ઘણી વાર આપણી પાસે સંબંધ આવતા નથી. આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેને અજમાવવાથી તમારી લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે.
17
18
લગ્ન પછી થનારી સુહાગરાત કે ફર્સ્ટ નાઈટ એક્સપીરિયંસને બોલીવુડ ફિલ્મોમાં જેટલુ ગ્લેમરસ રીતે બતાવવામાં આવે છે હકીકતમાં વસ્તુઓ એવી હોતી નથી. ખાસ કરીને ત્યારે જો તમારા લગ્ન અરેંજ મેરેજ હોય. જાણો એ 5 કારણ જેને કારણે અરેંજ મેરેજ કરનારા કપલ માટે ફર્સ્ટ ...
18
19
નવા રિવાજો અને જવાબદારીઓને લીધે, છોકરીઓ સારી કામગીરી બજાવી ન શકે છે. જેનાથી કુટુંબનું વાતાવરણ બગડી જાય છે. જ્યારે વાતાવરણ બગડે છે તો મહિલાઓ હમેશા ઘરની નાની-નાની વાતો તેમની બેનપણીઓથી શેયર કરવાનું શરૂ કરે છે. આ નાની નાની વાતો પછી મોટી મુશ્કેલી ઊભી ...
19