0
ભદ્રાસનથી મેળવો મનની શાંતિ
બુધવાર,જૂન 14, 2017
0
1
શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવાની સલાહ અપાય છે. આ સલાહને ધ્યાનમાં રાખતા અમે બધા નિયમિત વ્યાયામની યોજના તો બનાવીએ છે , paN 1-2 દિવસ વ્યાયામ કર્યા પછી આળસના કારણે આખી યોજના એમજ રહી જાય છે. દુખની વાત તો આ છે કે જો લાંબા સમય દુધી આળસી રહેવાય તો ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 2, 2017
1. ભુજંગાસન - આ આસન કરવા માટે પહેલા પેટના બળ પર ઊંઘી જાઓ અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારા શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ઘકેલો. આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ સર્જાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી ...
2
3
વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ - ધ્યાન કરતા હોય છે. યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ લાભકારી ...
3
4
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2016
પેટ ની ચરબી થી પરેશાન છો અને ફાંદાળુ પેટ ઓછુ કરવાનો મન માં વિચાર કરી ચુક્યા છો તો દરરોજ મર્જરી યોગનો અભ્યાસ કરો. આ યોગમાં શરીરની મુદ્રા બિલાડીની જેમ હોય છે એટલે આને મર્જરી યોગ કહેવામાં આવે છે.
શું ફાયફા છે .
આ યોગથી પેટની ચરબી ઘટે છે અને વજન ...
4
5
બુધવાર,ફેબ્રુઆરી 17, 2016
રિફ્રેશ યોગા : કેટલાંક લોકોનું કહેવું છે કે રોજના ભાગમભાગવાળા જીવનમાં શ્વાસ લેવાનો પણ સમય નથી તો યોગ કે મેડિટેશનનો સમય ક્યાંથી કાઢવો. આવી ફરિયાદ કરનારા લોકો માટે રિફ્રેશ યોગા ફાયદાકારક સાબિત થશે. જણાવી દઇએ કે રિફ્રેશ યોગા પ્રાણાયમનો ભાગ છે, પણ જો ...
5
6
બુધવાર,ફેબ્રુઆરી 10, 2016
યોગ કરવાથી ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું થઇ જાય છે અને માતાઓને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સાથે વધુ જોડાણ હોવાનો અનુભવ થાય છે. મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ એક નવા અભ્યાસમાં જાણ્યું કે ગર્ભવતી મહિલાઓ જો યોગ કરે તો તેમનામાં ડિપ્રેશન ઓછું કરી ...
6
7
21 જૂન એટલે કે 6 વાગીને 40 મિનિટ પર અહીં પહોંચીને કાર્યક્ર્મના આગાહ કાર્શે. થોડા સમયએ લોકોને સંબોધિત કરશે પછી 35 મિનિટ સુધી યોગ કરશે.
7
8
અહી બતાવેલ એક્સરસાઈઝના 12 સ્ટેપ્સ સવારે કરો અને આખો દિવસ એનર્જીની સાથે કામ કરો. આ 12 સ્ટેપ્સ સૂર્યની 12 સ્થિતિઓ પર આધારિત છે. તેમા સૌથી પહેલા ઉગતા સૂરજને નમસ્કાર કરો. આ વોર્મિંગ અપ એક્સરસાઈઝ છે. તેને કર્યા બાદ તમે બીજા સ્ટેપ્સ એક પછી એક કરો. તેને ...
8
9
આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગ કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ મેરિલીન ,બમબલબી કે લાયન જેવા આસનો હોય છે જે ચહેરા પરની કરચલી દૂર કરે છે અને વધતી જતી વયની અસર વર્તાતી નથી. આજ ...
9
10
સાઈનોસાટિસમાં માથું ભારે , જકડન નાકથી સંક્રમિત ભાગમાં અસહનતા , માથાના દુખાવા વાર-વાર છીંક આવી, નાક વહેવી, ક્યારે-ક્યારે જવર મહસૂસ થવું, આંખથી પાણી આવું, આંખ લાલ થઈ જવુ, ભૂખની કમી આખા
10
11
શુક્રવાર,ડિસેમ્બર 5, 2014
બધા આસનોનો સાર સૂર્ય નમસ્કારમાં છિપાયો છે. સૂર્ય નમસ્કાર યોગાસનોમાં સર્વશ્રેષ્ઠ છે. આ નમસ્કર માં લગભગ બધા આસનોનો સમાવેશ થાય છે. સૂર્યનમ: સ્કાર કરનારને સંપૂર્ણ લાભ આપવામાં સમર્થ છે. આનો અભ્યાસ કરવાથી સાધકનુ શરીર નિરોગી અને સ્વસ્થ થઈને તેજસ્વી બની જાય ...
11
12
સર સયાજીરાવ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન યોગ, આયુર્વેદ, નેચરોપથી, મ્યુઝીક એન્ડ એલાઇડ સાયન્સીસ' (યોગનિકેતન) દ્વારા વિશ્વ પ્રખ્યાત યોગ ગુરુ અને હિંદુ ધર્મ ગ્રંથો, વેદો, ઉપનિષદો તથા યોગ વિશે સેંકડો પુસ્તકો લખનાર ભાણદેવજીની પ્રાણાયામ અને ધ્યાન વિષય પર સાત ...
12
13
કટિનો અર્થ કમર અર્થાત કમરનું ચક્રાસન. આ આસનમાં બંને ભુજાઓ, ગરદન અને કમરનુ વ્યાયામ થાય છે.
વિધિ : પહેલા સાવધાનની મુદ્રામાં ઉભા થઈ જાવ. પછી બંને પગમાં લગભગ એક ફૂટનુ અંતર મુકીને ઉભા થઈ જાવ. પછી બંને હાથોને ખભાને સમાંતર ફેલાવતા હથેળીઓ જમીન તરફ ...
13
14
આમાં આપણે બંને હાથથી પોતાના પગના અંગૂઠાને પકડીએ છીએ, પગની ટચલી આંગળી પણ પકડીએ છીએ. આ આસન હાથથી પગને પકડીને કરવામાં આવે છે, તેથી આને પાદહસ્તાસન કહેવાય છે.
વિધિ : આ આસન ઉભા થઈને કરવામાં આવે છે. પહેલા ખભા અને કરોડરજ્જુના હાડકાં સીધા રાખતા સાવધાનની ...
14
15
આ આસનમાં શરીરની આકૃતિ ફન ઉઠાવેલા સર્પ જેવી બને છે, તેથી આને ભુજંગાસન કે સર્પાસન કહેવાય છે.
ઉંધા થઈને પેટના બળે ઉંધી જાવ. એડી-પંજા ભેગા થયેલા મૂકો. દાઢી જમીન પર અડેલી રાખો. કોણી કમરને અડીને અને હથેળીઓ ઉપરની તરફ.
હવે ધીરે ધીરે હાથને કોણી તરફથી ...
15
16
આનાથી શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તડાસન કહે છે.
વિધિ - આ આસન ઉભા રહીને કરવામાં આવે છે. એડી-પંજાને સમાનાંતર ક્રમમાં થોડા દૂર રાખો. હાથોને કમર સાથે સીધા અડાવી રાખો. પછી ધીરે ધીરે હાથને ખભા સુધી ઉઠાવો ત્યારે હાથને માથા ઉપર ...
16
17
આ આસનમાં શરીરની આકૃતિ સંપૂર્ણ રીતે ખેંચાયેલા ધનુષ જેવી થઈ જાય છે તેથી તેને ધનુરાસન કહે છે. અર્ધધનુરાસન અને પૂર્ણ ધનુરાસનમાં કોઈ ખાસ ફરક નથી હોતો. સામાન્ય રીતે આને પણ ધનુરાસન જ કહેવાય છે. પરંતુ સતત પ્રયત્ન કરતા રહેવાથી જ્યારે આ આસન સિધ્ધ થઈ જાય છે ...
17
18
શલભ એક કિટને કહે છે અને શલભ ટીંડાને પણ. આ આસનમાં શરીરની આકૃતિ કાંઈક આવા જ પ્રકારની થઈ જાય છે તેથી તેને શલભાસન કહે છે.
વિધિ : આ આસનની ગણતરી પણ પેટના બળે ઉંઘીને કરવામાં આવેલા આસનોમાં કરવામાં આવે છે.
પેટના બળે ઉંઘીને સૌથી પહેલા દાઢીને જમીન પર ...
18
19
મયૂરનો અર્થ થાય છે મોર. આ આસન કરવાથી શરીરની આકૃતિ મોરના જેવી દેખાય છે તેથી આનુ નામ મયૂરાસન છે.
વિધિ ; બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે મુકો. હાથના અંગૂઠા અને આંગળીઓ અંદરની બાજુ મુકીને હાથેળી જમીન પર મુકો. પગ ઉઠાવતી વખતે બંને હાથ પર એકસરખું વજન આપીને ...
19