રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2023 (08:27 IST)

શુક્રવાર માતા લક્ષ્મીનો પ્રિય દિવસ આ ઉપાય શુક્રવાર અને દિવાળી પર કરવાથી પ્રસન્ન થશે

laxmi mantra in gujarati
- સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼  
 
-  લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો
 
- દેવી લક્ષ્મીના ચિત્રની આગળ ઘીનો 9 દિવેટ વાળો દીવો પ્રગટાવો
 
-  દિવાળીના દિવસે કોઈપણ મંદિરમાં સાવરણીનું દાન કરો.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં પીળી કોળીઓ મુકો . પૂજા પછી આ કોળીઓને તમારી તિજોરીમાં મુકો.
 
-  દિવાળીની રાત્રે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. દીવો મુક્યા પછી સીધા ઘરે પાછા આવો, પાછળ વળીને જોશો નહીં.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ મુકો. પૂજા પછી તેને તિજોરીમાં મુકો.
 
દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.
 
 - દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.