શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (00:13 IST)

નાગપાંચમ પર ભૂલીને પણ ના કરો આ કાર્ય

નાગ પાંચમ પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે. જેમ કે કપડા સીવા , ભૂમિની ખોદવી અને હળ ચલાવવું . આ દિવસે કઈક કાપવું પણ નહી જોઈએ. ખાવાની વસ્તુઓ તળવા , ચૂલ્હા પર તવા નહી રાખવું જોઈએ.
શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે. 
 
આ સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરન અપવિત્ર થાય છે. નાગ પાંચમ પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે.