હનુમાનજીની કૃપાથી મેળવો સુંદર, સુશીલ પત્ની

hanuman
Last Updated: બુધવાર, 20 એપ્રિલ 2016 (15:58 IST)
 
જો કોઈ માણસના લગ્ન નહી થઈ રહ્યા હોય તો એને લગ્નની કામના કરતા શ્રી હનુમાનજીના ધ્યાન , પૂજન , વિનય કરો. 
કોઈ પણ માસના શુક્લ પક્ષના પ્રથમ મંગળવારથી દરરોજ સવારે 108 વાત પાઠ કરવાથી સુંદર, સુશીલ સ્ત્રી મળે છે. પાઠના સમયે હનુમાનજીના ચિત્ર સામે કે મૂર્તિ સમે ઉત્તર તરફ મુખ કરી ઘીના દીપક પ્રગટાવતા રહેવા જોઈએ. 
 
1. શ્રી હનુમાનજીને દરરોજ મધુર ફળોના ભોગ લગાડવા જોઈએ. 
 


આ પણ વાંચો :