મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 11 માર્ચ 2018 (10:50 IST)

જાણો દશામાં વ્રતની સરળ વિધિ

જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિને અનૂકૂળ બનાવવા માટે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની દશમી તિથિને દશામાંનો વ્રતનો વિધાન છે.
 
* સૌભાગ્યશાળી સ્ત્રીઓ, હોળીના દસમા દિવસ આ વ્રત તેમના પતિના લાંબા જીવન માટે આ ઉપવાસ રાખે છે. 
 
* આ દિવસે પીપળની પૂજા કરવામાં આવે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ તેમના ઘરની સ્થિતિ સુધારવા માટે આ વ્રત કરે છે. 
 
* આ દિવસે, કાચા સૂતરના દોરાની 10 તાર લઈ તેમાં 10 ગાંઠ લગાવી પીપળની પૂજા કરે છે.
 
* આ દોરાની પૂજા કર્યા પછી, વાર્તા સાંભળે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ પૂજા પછી પૂજા સ્થળ પર રાજા નલ-દમાયાંનીની વાર્તા સાંભળે છે.
 
* આ ઉપવાસમાં એક જ પ્રકારનો અન્ન ગ્રહણ કરાય છે.
 
* ખોરાક મીઠું ન હોવો જોઈએ.
 
* વિશેષ કરીને ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરવો.