રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (23:31 IST)

શુક્રવાર વિશેષ- ધનવાન થવા ઈચ્છો છો માત્ર 3 શુક્રવારે વાંચો 1 ચમત્કારિક મંત્ર

આર્થિક સંપન્નતા માટે કોઈ પણ મહિનાના પ્રથમ શુકલ પક્ષને આ પ્રયોગ શરૂ કરવુ અને નિયમિત શુક્રવારે આ ઉપાય કરવું. દરદરોજ નિત્ય ક્રમના સ્નાનોપરાંત તમારા ઘરના પૂજા સ્થાનમાં ઘીનો દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીને શાકર અને ખીરનો ભોગ લગાડો. 
 
મંત્ર: ॐ શ્રીં શ્રીંયે નમ: 
 
આ મંત્રનો માત્ર 108 વાર જપ કરવું. તે પછી 7 વર્ષની ઉમ્રથી ઓછી કન્યાઓને શ્રદ્ધા પૂર્વક ભોજન કરાવો. ભોજનમાં ખીર અને શાકર જરૂર ખવડાવો. આવુ કરવાથી માતા 
 
લક્ષ્મી જરૂર પ્રસન્ન થશે. આર્થિક પરેશાની ખત્મ થશે. 
 
દરેક શુક્રવારે લાલ કે સફેદ વસ્ત્ર પહેરવું. હાથમાઅં ચાંદીનો વીંટી કે છસ લ્લો ધારણ કરી તે સમય ચોખા કે ખાંડ કોપી યોગ્ય બ્રાહ્મણને દાન કરવું. 
 
એસ્ટ્રો ટીપ્સ - જ્યારે પણ કોઈ રત્ન પૂજન કરીને ધારણ કરવું તે સમયે રત્ન સંબંધિત સામગ્રીનો દાન કરવુ જોઈએ. તેનાથી રત્ન સંબંધી ગ્રહની શુભતા વધે છે.