શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

મંગળવારે કરો હનુમાનજીના ઉપાય

મંગળવારે કરો હનુમાનજીના ઉપાય
સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ માટે હનુમાનજીને સિંદૂર (ચમેલીના તેલ કે ગાયના ઘી સાથે) ચઢાવવા અને હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ પણ કરવું. 

1. મંગળવારના દિવસે દારૂથી પરહેજ કરવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે દારૂનો સેવન કરવાથી ઉગ્રતામાં વૃદ્ધિ હોય છે. જેનો વ્યક્તિના સ્વભાવમાં નકારાત્મક અસર પડે છે. 
2. મંગળવારના દિવસે પૈસાના લેવણ-દેવણ કરવાથી બચવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે લીધેલ કર્જ મુશ્કેલથી ઉતરે છે. આ જ રીતે આ દિવસે ઉધાર આપેલ પૈસાના પરત આવવાની શકયતા ઓછી હોય છે. 
3. જ્યોતિષશાસ્ત્રના મુજબ મંગળવારે દાઢી વગેરે કરવી અશુભ ગણાય છે. કહેવાય છે કે આવુ કરવાથી વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કાર્યથી મંગળ ગ્રહ પર ખરાબ અસર પડવાની 
માન્યતા છે. 
4. મંગળવારના દિવસે મોટા ભાઈથી વાદ-વિવાદ કરવાથી મંગળ ગ્રહ નબળું હોય છે. કહીએ છે કે આવુ કરવાથી વ્યક્તિને કષ્ટોનો સામનો કરવો પડે છે