સ્વર્ણ મંદિરનો લંગર- એક દિવસમાં 2 લાખથી વધારે લોકો ખાય છે લંગરમાં... જાણો રોચક જાણકારી

Last Updated: શુક્રવાર, 23 નવેમ્બર 2018 (17:35 IST)
જ્યારે રજાઓ અને તહેવારોમાં રોટી મેકિંગ મશીનથી રોટલીઓ બને છે. જેને લેબનાનના ભક્તએ ગુરૂદ્વારેને દાનમાં આપી હતી. આ મશીનથી એક કલાકમાં 25 હજાર રોટલીઓ બની શકે છે. 
સ્ટીલની લાખો થાળીઓ, ગ્લાસ અને ચમચી છે. જેનો ઉપયોગ અહીં શ્રદ્ધાળું કરે છે અને તેની સફાઈ પણ શ્રદ્દાળું પોતે સ્વેચ્છાથી કરે છે. સાથે જ સ્વંયસેવી કાર્યકર્તા પણ વાસણની સફાઈમાં લાગ્યા રહે છે. 
 


આ પણ વાંચો :