ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : રવિવાર, 11 ઑગસ્ટ 2024 (10:58 IST)

Shitala satam- શીતળા માતાજી ને આ કારણે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ લાગે છે

લોકપર્વ બાસોડા શીતળા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠ પર લોકોના ઘરમાં જુદા જુદા અવનવી વાનગીઓ  બનાવાય છે. 
 
શા માટે લાગે છે  ટાઢી(ઠંડી)  રસોઇનો ભોગ
ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે.  મૌસમ બદલાય છે અને ગર્મી પણ ધીમે ધીમે પગલ વધારીને આવી જાય છે. બાસોળા કે ટાઢી રસોઈ મૂળતા આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે. 
આ દિવસે ઠંડા પકવાન ખાય છે. રાજસ્થાનમાં બાજરાની રોટલી, છાશ, દહીંનો સેવન શરૂ થઈ જાય છે.. શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે. આ અમારી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગર્મિઓથી આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે. 
 
બહુ જૂનો છે પ્રચલન 
બાસોડાના દિવસે નવા મટકા, દહીં જમાવવાનો કુલ્હડ, હાથવાળા પંખા લાવવાનો અને દાન કરવાનો પણ પ્રચલન છે. આ પરંપરા જણાવે છે કે અમારા પૂર્વજ ઋતુ પરિવરતનને સ્વાથયની સાથે જ પરોપકાએરથી જોડીને રાખે છે. આ પ્રચલન ત્યારથી છે જ્યારે કૂલર ફ્રીજ અને એસી જેવા ઉપકરણનો અવિષ્કાર નહી થયો હતું.