સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (05:17 IST)

Rice Upay- મેહનતનો ફળ નથી મળી રહ્યુ છે તો મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે કિસ્મત

ઘણી વાર લોકોની ફરિયાદ હોય છે કે તેણે તેમની મહેનતનો મનભાવતુ ફળ નથી મળી રહ્યુ છે તે જેટલી વખાણ અને પૈસાના હક્કદાર છે તે નથી મળી રહી છે તો તે લોકો માટે અમે લાવ્યા છે અચૂક ઉપાય ઘરના મંદિરમાં કે બહારના મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે દિવસ ધ્યાન રાખો કે આ કામ ચુપચાપ જ કરવુ છે  જાણો શું છે તે વસ્તુ 
 
તમને કરવુ આ છે કે 1 રૂપિયાનો સિક્કો કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાના નાનકડુ કળશમાંથી કોઈ એક સામગ્રી લેવી છે અને તેને ચોખા (Rice) ની સાથે ચુપચાપ ઘરના મંદિર કે બહાર કોઈ પણ મંદિરમાં રાખવુ છે. 
 
કેવી રીતે કરી 
જો તમે સિક્કાની પસંદગી કરો છો તો 1 રૂપિયાનો સિક્કો 1 મુટ્ઠી ચોખાની સાથે હથેળીમાં લો અને તમારી પરેશીની બોલીને મંદિરના કોઈ સુરક્ષિત ખૂણામાં ચુપચાપ રાખી દો. 
 
જો રૂની પસંદગી કરો છો તો રૂની સાથે ચોખા રાખો પણ ખાંડના કેટલાક દાણા પણ લઈને ચુપચાપ મંદિરમાં રાખો. 
 
જો શક્ય હોય તો ચાંદીનો ખૂન નાનો ચોરસ ટુકડા પણ ફૂલ અને ચોખાના વચ્ચે છુપાવીને મંદિરમાં રાખી શકો છો. 
 
સફેદ રૂમાલમાં ચોખા લપેટીમે એક સોપારીની સાથે મંદિરમાં ચુપચાપ રાખો. 
 
તાંબાના સૌથી નાના કળશ ખરીદવુ અને તેમાં ચોખા ભરીને મંદિરમાં ચુપચાપ રાખો. 
 
જો તમે આ 5 માંથી કોઈ એ ઉપાય અજમાવી શકો છો પરિણામ ચમકવા લાગશે તમે જોશો કે તમારી મેહનતનો પૂર્ણ ફળ મળવા લાગશે.