ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 13 નવેમ્બર 2020 (11:27 IST)

બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો રહેશે આ સમય

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. 
 
તા.૧૫/૧૧/૨૦૨૦ રવિવાર (આસો સૂદ અમાસ) 
આરતી સવારે- ૭.૦૦ થી ૭.૩૦
દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૦૦
અન્નકુટ આરતી- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦
 
તા.૧૬/૧૧/૨૦૨૦ સોમવાર (બેસતું વર્ષ) 
આરતી સવારે- ૬.૦૦ થી ૬.૩૦
દર્શન સવારે- ૬.૩૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦
 
તા.૧૭/૧૧/૨૦૨૦ થી તા.૧૯/૧૧/૨૦૨૦ સુધી  (ભાઈબીજ થી લાભપાંચમ)
આરતી સવારે- ૬.૩૦ થી ૭.૦૦
દર્શન સવારે- ૭.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦
 
તા.૨૦/૧૧/૨૦૨૦ થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.
આરતી સવારે- ૭.૩૦ થી ૮.૦૦
દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦