જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય

Last Updated: મંગળવાર, 2 જુલાઈ 2019 (17:37 IST)
* અહીં વિશ્વના સૌથી મોટું રસોડું છે. એમાં ભગવાનજગન્નાથને અર્પિત કરાતું પ્રસાદને 500 હલવાઈ અને 300 સહયોગી દ્બારા બનાવાય છે. 
* કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે પહેલા આ મંદિરની જગ્યા એક બૌદ્ધ સ્તૂપ હતું. જેમાં ગૌતમ બુદ્ધના એક દાંત રખાયું હતું. પછી એને કેંડી  ,શ્રીલંકા મોકલી દીધું. જ્યારે જગન્નાથ અર્ચનાએ પ્રસિદ્ધિ મેળવી હતી એ કાળમાં આ ધર્મને વૈષ્ણવ સંપ્રદાયએ અપનાવી લીધું. આ 10મી શાતાબદીમાં થયું જ્યારે ઉડીસમાં સોમવંશી રાજ્ય હતું. 
 


આ પણ વાંચો :