અફઘાનિસ્તાન : મહિલા પોલીસ પર બળાત્કારના આરોપો, શું છુપાવી રહી છે અફઘાન સરકાર?

Last Modified મંગળવાર, 8 જૂન 2021 (15:18 IST)
અફઘાનિસ્તાનમાં પોલીસ અધિકારી દ્વારા જ અન્ય મહિલા પોલીસ કર્મચારી સાથે બળાત્કાર કરાયો હોવાનો આક્ષેપ થયો છે.
એક તરફ વિશ્વના અન્ય ભાગોમાં જ્યાં પોલીસ પર સામાન્ય જનતા સાથે અત્યાચાર કરાતા હોવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે બીજી તરફ પોતાના જ વિભાગમાં કામ કરતી મહિલાઓ સાથે થતા અત્યાચારની વાત સામે આવતા ચર્ચાનો મુદ્દો બન્યો છે.

પરંતુ હતાશાની વાત તો એ છે કે ત્યાંની સરકાર આ વાત છુપાવવા માટે પ્રયાસ કરી રહી હોવાના આરોપો છે.


આ પણ વાંચો :