રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (13:14 IST)

રાની મુખર્જી -ગૌરી ખાનની No makeup સેલ્ફી થઈ વાયરલ

રાની મુખર્જી તેમના લગ્ન અને દીકરી અદિરા થયા પછી ઓછી નજર આવી રહી છે. હવે આ સુંદર હીરોઈને એક ફોટા અપલોડ કરી ચોકાવી દીધું. એ શાહરૂકહ ખાનની પત્ની ગૌરી ખાનન ા સ્ટોરે ગઈ હતી. ત્યાં બન્ને એક ફોટા લીધા જે વગર મેકઅપમાં 
 
હતા. તોય પછી બન્ને સુંદર લાગી રહી હતી અને આ ફોટા ઈંટરનેટ પર વાયરલ  થઈ રહી છે. 
 
બન્નેની આ ખાસ ભેંટને ગૌરીએ તેમના કેમરામાં પાડ્યા અને ઈંસ્ટાગ્રામ પર અપલોડ કરતા કેપ્શન લખ્યું કે વેલકમ રાની નો હેયર .. નો મેકઅપ ... નો ફિલ્ટર્સ .. કૉફી વિદ... ગૌરી ખાન ડિજાઈંસ 
 
રાની ફિલ્મોમાં ઓછી નજર આવી રહી છે. પણ આખરે ફિલ્મ 2015માં આવી મર્દાની હતી જેમાં તેને દબંગ મહિલા પોલીસની ભૂમિકા ભજવી હતી. કદાચ 2018ની શરૂઆતમાં રિલીજ થવાની શકયતા છે.