બુધવાર, 6 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By

અક્ષય કુમારે હાઉસફુલ 5નું કર્યું એલાન

અક્ષય કુમારે હાઉસફુલ 5નું કર્યું એલાન - હવે અક્ષય કુમારાએ તેમની નવી ફિલ્મ હાઉસફુલ 5 નુ એલાન કર્યુ છે. આ એક્ટરની સુપરહિટ ફ્રેચાઈઝી છે. જેમની બધી ફિલ્મો બોક્સ ઑફિસ પર સુપરહિટા થઈ છે. અક્ષય કુમારે 'હાઉસફુલ 5' વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે. 
 
આ ફિલ્મ 2024 ની દિવાળી પર રિલીઝ થશે.
જાણકારી અનુસાર, બોલિવૂડના ફેમસ ફિલ્મ મેકર સાજિદ નડિયાદવાલાએ 'હાઉસફુલ' બનાવી છે. હવે હાઉસફુલ તેના 5મા ભાગ સાથે આવવા માટે તૈયાર છે.આ સમાચાર શેર કરતા અક્ષય કુમારે માત્ર ફિલ્મનું પોસ્ટર જ શેર નથી કર્યું પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'હાઉસફુલ 5'દિગ્દર્શક તરુણ મનસુખાની છે. અક્ષય કુમારની આ ફિલ્મ 2024ની દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.