મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (16:06 IST)

Alia Bhatt આલિયા બની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ બની

Alia Bhatt
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રોફેશનલ લાઇફમાં પણ તે સતત ગ્રોથ કરી રહી છે. આલિયા બની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ બની ગઈ છે. 
 
વર્ષ 2021 ની સેલિબ્રિટી બ્રાંડ વેલ્યૂએશન રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ડફ એન્ડ ફેલ્પ્સએ વેલ્યૂ સેલિબ્રેટીઝની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટોપ 10 માં  રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર અને દિપીકા પાદુકોણ જેવા ઇન્ડિયન સેલેબ્સ સામેલ છે.  ડફ એન્ડ ફેલ્પ્સએ આ યાદીને 'સેલિબ્રિટી બ્રાંડ વેલ્યૂએશન સ્ટડી, 2021 ના 6મા વર્જનમાં 'ડિજિટલ એક્સેલેરેશન 2.0 ટાઇટલથી જાહેર કર્યું છે. રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ વર્ષ 2021 ની સૌથી મોંઘી સેલિબ્રિટી છે. તેની વેલ્યૂએશન 68.1 મિલિયન આંકવામાં આવી છે. 
 
ડફ એન્ડ ફેલ્પ્સના રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ 2021 માં સૌથી મોંઘી મહિલા સેલિબ્રિટીના રૂપમાં ઉભરી. 68.1 મિલિયન ડોલરની વેલ્યૂએશન સાથે, આલિયા ભટ્ટ ચોથા સ્થાન પર છે અને તે ઇન્ડીયા એક્ટ્રેસની કેટેગરીમાં ટોપ પર છે.