શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 23 એપ્રિલ 2021 (19:02 IST)

Amit mistri એક્ટર અમિત મિસ્ત્રીનો 47 વર્ષની ઉમરમાં નિધન

ગુજરાતી ફિલ્મો અને નાટકની દુનિયાના લોકપ્રિય કળાકાર અને ઘણા હિંદી ફિલ્મોમાં તેમના એક્ટીંગથી શણગારેલ એક્ટર અમિત મિસ્ત્રીનો આજે સવારે આશરે 10 વાગ્યે નિધન થઈ ગયો. તેણે હાર્ટ અટેક 
આવ્યો હતો. હોસ્પીટલ લઈ જતા પહેલા જ તેણે દુનિયાને અલવિદા કહી દીધું. તે 47 વર્ષના હતા. 
 
અમિતએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી. યમલા, પગલા દીવાના 99, શોર ઈન દ સિટી, શુભ મંગલ સાવધાન જેવી હિંદી ફિલ્મોમાં પણ નજર આવ્યા. બેડિંટ બંદિશ નામની વેબસીરીજ પણ ક