અનુષ્કા શર્માનો ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર લગાવી રહ્યું આગ

Photo : Instagram
Last Modified શનિવાર, 9 નવેમ્બર 2019 (14:50 IST)
અનુષ્કા શર્માની ગણના બૉલીવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસેસમાં કરાય છે. તે આ દિવસો ભલે જ ફિલ્મોથી દૂર હોય પણ સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. તાજેતરમાં અનુષ્કાએ વોગ ઈંડિયા મેગ્જીન માટે એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે.
Photo : Instagram
આ ફોટોશૂટમાં અનુષ્કાનો ગ્લેમરસ લુકમાં નજર આવી રહી છે. અનુષ્કા શર્મા મેસી વાળની સાથે સ્ટાઈલિશ આઉટફિટ્સમાં પોજ આપતી નજર આવી રહી છે. ફોટામાં અનુષ્કા ડેનિમ જેકેટ અને સ્કર્ટમાં કહર મચાવી રહી છે.
Photo : Instagram
બ્લેક સ્ટ્રેપી આઉટફિટમાં અનુષ્કાનો બોલ્ડ અવતાર જોઈએને દરેક કોઈ તેનો દીવાનો થઈ જશે.
Photo : Instagram
વન શોલ્ડર પિંક ડ્રેસમાં અનુષ્કા શર્માનો આ ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યુ છે. આ હાઈ સ્લિટ ડ્રેસની સાથે તેને પેંસિલ હીલ્સ કેરી કરી છે.
Photo : Instagram
વાઈટ આઉટફિટમાં અનુષ્કા શર્મા ખૂબ બોલ્ડ લાગી રહી છે. તેને તેમના લુકને નેકલેસ અને ઈયરિંગ્સથી એકસેસરાઈજ કર્યું છે.આ પણ વાંચો :