પોતાના પતિનો અપમાન જોઈ રડી પડી અનુષ્કા શર્મા

Last Modified મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (17:10 IST)
વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ સમયે ઈમોશનલ અંદાજમાં જોવાઈ. આ સમય તેમના પતિ ઈંગ્લેંડના વિરૂદ્ધ સૌથી મોટી હાર પછી આવતા ટેસ્ટમાં સારું કરવાની તૈયારી કરી રહ્યા છે પણ અનુષ્કા તેમના પતિના અપમાન જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી ગઈ. 
પણ થોભો, અમે તેમની આવનારી ફિલ્મ સૂઈ ધાગા અને તેમના ફિલ્મી પતિ વરૂણ ધવનની વાત કરી રહ્યા છે. અનુષ્કા શર્મા વરૂણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂઈ ધાગા: મેડ ઈન ઈંડિયાના ટ્રેલર રિલીજ થઈ ગયો છે. ફિલ્મની સ્ટોરી ચંદેરીમાં રહેતી મોજી અને તેમની પત્ની મમતાની છે. જેનો ગુજરાન સિલાઈ કામ અને કઢાઈ ના કામ કરવાથી ચાલે છે. 
ફિલ્મમાં વરૂણ ધવન એક દુકાનમાં કામ કરતી મસ્ત મૌજી બન્યા છે. જેને તેના માલિક અપમાન કરે છે, જ્યારે અનુષ્કા શર્મા એક ઘરેલૂ મહિલાનો ભૂમિકા ભજવી રહી છે અને એ તેમના પતિના અપમાન કરતા પર રડવા લાગે છે અને પોતાનું  કામ શરૂ કરવા માટે પ્રેરિત કરે છે. ફિલ્મની સ્ટોરી મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "મેક ઈન ઈંડિયા" અભિયાનથી પ્રેરિત જોવાય છે. 
 


આ પણ વાંચો :