સુંદર હસીનાઓની સાથે પાર્ટી કરવા પહોંચ્યા અર્જુન કપૂર

Last Modified ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (16:39 IST)
તાજેતરમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનએ એક પાર્ટી રાખી જેમાં મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોડા સીમા ખાન સાથે કેટલાક લોકો શામેલ હતા. ગૌરી ખાનએ કેટલાક ફોટા પણ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા છે.

કારણકે મલાઈકા આ પાર્ટીમાં શામેલ હતી તેથી અર્જુન કપૂરને પણ બોલાવી લીધું. આ સુંદર હસીનાઓ વચ્ચે અર્જુન એકલા પુરૂષ હતા અને તેણે બધાંપ પૂરા ધ્યાન રાખ્યું.
પાર્ટીથી બહાર નિકળતા સમયે ફોટોગ્રાફર્સએ મલાઈકાને ઘેરી લીધું તો અર્જુન આગળ આવ્યા તેને કાર તમ મૂકવા ગયા. તેને મલાઈકાનો પૂરો ધ્યાન રાખ્યું.(Photo : Instagram)

આ સમયે અર્જુન અને મલાઈકાના રોમાંસના ચર્ચા દૂર દૂર સુધી છે પ્રેમીઓના મૌસમ શરૂ થઈ ગયું છે અને વેલેંટાઈન ડે આવી રહ્યું છે. મલાઈકાથી જ્યારે પૂછ્યું કે આ વેલેંટાઈન ડે પરસ હું કરવા ઈચ્છો છો તો તેના ચેહરા પર ખુશીથી લાલચોળ થઈ ગયું. મલાઈકાએ કહ્યું કે પ્યાર માટે એક દિવસનો સેલિબ્રેશન કેમ? પ્યારનો સેલિબ્રેશનંપ દર દિવસે હોવું જોઈએ.
(Photo : Instagram)


આ પણ વાંચો :