શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 10 માર્ચ 2019 (10:18 IST)

સોફી ચૌધરીનો હૉટ અંદાજ

Photo : Instagram સોફી ચૌધરી લાંબા સમયથી બૉલીવુડમાં છે, પણ તે તેમના ખાસ સ્થાન નહી બનાવી શકી. તે સિવાય તે ફિલ્મી પાર્ટીઓમાં  હમેશા નજર આવે છે અને સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. 
Photo : Instagram
 
 
તાજેતરમાં સોફી મંજૂ મૂસિકની સાથે એક ગીત કર્યું છે જેના કારણે તે ચર્ચામાં છે. 
સોફી સમય સમય પર તેમના હૉત ફોટા શેયર કરતી રહે છે. જે તેમના ફેંસને પસંદ આવે છે. ઈંસ્ટાગ્રામ પર તેમના 1.5 મિલિયન ફોલોઅર્સ છે. 
 
સોફી શાદી નં. 1 સ્પીડ, આ દેખે જરા, અલીબાગ અને વંસ ઑપન એ ટાઈમ ઈન મુંબઈ દોબારા જેવી ફિલ્મો કરી છે. 
Photo : Instagram