'બાહુબલી-2'ની દેવસેના અનુષ્કા શેટ્ટી રિયલ લાઈફમાં પણ પ્રભાસની ગર્લફ્રેંડ હતી

Last Updated: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (10:18 IST)

તેની સુંદરતા જોઈને એક ડાયરેક્ટરે તેને ફિલ્મની ઓફર કરી દીધી. અનુષ્કાએ વર્ષ 2005માં પોતાની પ્રથમ ફિલ્મ સુપરમાં કામ કર્યુ. ત્યારબાદ તો તેણે અનેક તેલુગુ ફિલ્મો કરી. અનુષ્કાની ફિલ્મ સાઈઝ ઝીરો તેની યાદગાર ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.  આ ફિલ્મ માટે તેણે પોતાનુ વજન 20 કિલો વધારી લીધુ હતુ. 
 


આ પણ વાંચો :