લગ્નના દોઢ મહીના પછી હનીમૂન માટે રવાના થયા દીપવીર

Last Modified સોમવાર, 31 ડિસેમ્બર 2018 (15:09 IST)
બૉલીવુડના હૉટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમના લગ્ન પછી બિજી શેડયુલના કારણે હમીનૂન પર નહી જઈ શકયું હતું. હવે ખબર છે કે બન્ને હનીમૂન માટે રનાવા થઈ ગયા છે. પણ લગ્નની રીતે આ હમીનૂનના ડેસ્ટીનેશનને પણ સીક્રેટ રાખ્યું છે.
29 ડિસેમ્બરની રાત્રે બન્ને એયરપોર્ટ પર નજર આવ્યા. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દીપવીરએ ફુલ બ્લેક ડ્રેસમાં હાથમાં હાથ નાખી એયરપોર્ટ પર નજર આવ્યા. દીપિકા એયરપોર્ટ પર બ્લેક ટ્ર્ટલ નેક પુલઓવર, બ્લેક લેગિંગ વિદ લેયર્ડ સ્કર્ટ અને બ્લેક બૂટસમાં ખૂબ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી હતી. રણવીરએ આ અવસરે બ્લેક જેકેટ અને બ્લેક પેંટમાં જોવાયા.

ખબરો મુજબ આ કપલ ન્યૂ ઈયર અને 5 જાન્યુઆરીની દીપિકાનો બર્થડે ઉજવીને જ પરત આવશે. લગ્ન પછી દીપિકાનો આ પહેલો જનમદિવસ છે.
આ પણ વાંચો :