સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (09:15 IST)

રેડ મિની ડ્રેસમાં દિશા પાટનીએ વધાર્યા ફેંસના દિલની ધડકન, હૉટ ફોટા વાયરલ

બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા ફેન્સ સાથે શેર કરે છે.
તાજેતરમાં દિશાએ રેડ મીની ડ્રેસમાં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશા પટનીની બોલ્ડ શૈલી જોવા મળી રહી છે.
દિશા પટણી હંમેશાં તેના હોટ અને બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કરે છે. દિશાના વીડિયોઝ અને ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો દિશા પટની આજકાલ તેની આગામી ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે જોવા મળશે.