દિશા પટાનીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ... અપલોડ કર્યા બોલ્ડ ફોટો

Last Modified બુધવાર, 14 નવેમ્બર 2018 (17:19 IST)
બોલીવુડ અભિનેત્રી દિશા પટૅઅની પોતાની બોલ્ડ અદાઓવાળી તસ્વીરોને લઈને હંમેશા ચર્ચામાં કાયમ રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની હોટ ફોટો અને વીડિઓ શેયર કરતી રહે છે.
તાજેતરમાં જ દિશાએ પોતાની એક ફોટો શેયર કરીને સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. આ ફોટોમાં દિશા અંડરગારમેંટ્સમાં બેડ પર પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટો પર અત્યાર સુધી ફેંસના 15 લાખથી વધુ લાઈક અને ઢગલો કમેંટ્સ આવી ચુક્યા છે.
દિશા પાટનીએ આ ફોટોમાં વ્હાઈટ કલરના કૈલ્વિન ક્લેન બ્રાંડના અંડરગારમેંટ્સ પહેરેલ જોવા મળી રહી છે. આ બ્રાંડ દિશાના સૌથી પસંદગીના બ્રાંડ છે. તે બેડ પર સૂતા સેક્સી પોઝ આપી રહી છે.
થોડા દિવસ પહેલા જ દિશાએ કૈલ્વિન ક્લેન બ્રાંડ સપોર્ટ બ્રા સાથે લહેંગો પહેરીને પોતાના ફોટો શેયર કર્યા હતા અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેને લઈને પણ ઘણી આલોચના થઈ હતી.
આ પણ વાંચો :