ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (16:09 IST)

Doctor Strange માં પરત આવ્યુ આયરન મેન! હવે ટૉમ ક્રૂઝ ભજવશે આ મુખ્ય રોલ

Doctor Strange માં પરત આવ્યુ આયરન મેન
'એવેન્જર્સ એન્ડગેમ'માં આયર્ન મૅનની શહીદ થવુ ફેંસ માટે ભાવનાત્મક ક્ષણ હતી. ત્યારથી, ફેંસ સતત અનુમાન લગાવતા હતા કે શું આયર્ન મૅન ફરી પાછો આવશે કે નહીં? જો કે રોબર્ટ ડાઉની જુનિયર, જેમણે આયર્ન મૅનનું પાત્ર ભજવ્યું હતું, તેણે માર્વેલ સ્ટુડિયો સાથેનો તેમનો કરાર સમાપ્ત કર્યો હતો, આની થોડી આશા હતી, પણ ફેંસને હજુ પણ આશા હતી કે કદાચ આયર્ન મૅન પાછો આવશે.