સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (11:26 IST)

એવલિન શર્માએ ઑસ્ટ્રેનિયન ડાક્ટર તુષાન ભિંડીથી કર્યા લગ્ન શેયર કરી પ્રથમ વેડિંગ ફોટા

યે જવાની હૈ દીવાની ફેમ અભિનેત્રી એવલિન શર્મા લગ્નના બંધનમાં બંધી ગઈ છે. તેણે તેમના મંગેતર ડૉ. તુષામ ભિંડીની સાથે લગ્ન કરી એવલિનએ ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં બધી રીતી કરી. તેણે તેમના ઈંસ્ટાગ્રામ પર એક ફોટા પોસ્ટ કર તેની જાણકારી આપી છે 
એવલિનએ ફોટા કરી પોસ્ટ 
ફોટામાં એવલિન પતુ તુષાનની સાથે છે. બન્ને રોમાંટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે. આ દરમિયાન  એવલિનએ વ્હાઈટ રંગનો નેટ ગાઉન પહેર્યુ છે. તેમજ તુષાન વ્હાઈટ શર્ટ અને બ્લેક કોટ પેંટમાં છે. એવલિનએ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યુ- હમેશા તેણે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યુ છે. 
કોરોનાના કારણે લગ્નમા મોડું 
જણાવીએ કે એવલિનએ 15 મેને લગ્ન કરી હતી. તેણે ઓક્ટોબર 2019માં તુષાનની સાથે સગાઈ કરી. ઈંસ્ટાગ્રામ પર એક બીજાને કિસ તેણે ફોટા પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લખ્યુ- હા
કપલ લગ્ન માટે પહેલાથી યોજના બનાવી રહ્યુ હતું. પણ કોવિડ મહામારીન જોતા તેણે તેને ટાળી દીધું હતું. હવે જલ્દી જ તે એક આલીશાન રિસેપ્શન આપશે. 
 
જન્મ અને કારકિર્દી
એવલીનનો જન્મ જર્મનીમાં થયો હતો. તેના પિતા પંજાબી હિન્દુ છે અને માતા જર્મન છે. એવલીને 2012 માં સિડની વિથ લવ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 2013 માં તે અયાન મુખર્જીની ફિલ્મમાં જોવા મળી હતી.યે જવાની હૈ દીવાનીમાં જોવા મળી હતી. તેની મુખ્ય ફિલ્મો 'ઇશ્ક', 'મેં તેરા હિરો', 'જબ હેરી મેટ સેજલ' અને 'સાહો' છે.