શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (11:35 IST)

હિમાંશ કોહલીથી બ્રેકઅપ પછી નેહા કક્કડએ જણાવ્યા સિંગલ હોવાના ફાયદા

સિંગર નેહા કક્કડ તેમના બ્વાયફ્રેડ હિમાંશ કોહલીથી બ્રેકઅપ પછીથી જ ચર્ચામાં છે. હિમાંશ આથે સંબંધ તૂટતા જ નેહા પોતાને સંભાળમા% બિજી છે. તાજેતરમાં નેહાએ ઈંસ્ટા સ્ટોરી શેયર કરી સિંગલ થવામા ફાયદા વિશે જણાવ્યા છે. 
 
નેહાએ એક પોસ્ટ શેયર કરી લખ્યું, સિંગલ હોવાની સૌર્હી સારી વાત આ છે કે તમે સમય પર સૂઈ શકો છો. આ પહેલીવાર નહી જ્યારે નેહા બ્રેકઅપના પછી નેહાએ શોશિયલ મીડિયા પર તેમના દિલની વાત શેયર કરી હોય. હિમાંશ કોહલીથી બ્રેકઅપ પછી તેને ઘણી વાર તેમના દિલની વાત ફેંસની સાથે શેયર કરતા ઈમોશનલ થઈ છે. 
 
નેહાએ બ્રેકઅપ પછી આ કંફર્મ કર્યું કે તે ડિપ્રેશનથીએ પસાર થઈ રહી છે. તેને લખ્યું હતું હા હુ ડિપ્રેશનમાં છું. દુનિયાના બધા નેગેટિવ લોકોના આભાર તમે મને ખરાબ દિવસ જોવાવામાં સફળ રહ્યા. હું આ સાફ કરી દૂ કે એક બે લોકોના કારણે નહી પણ દુનિયાની કારણે આ થયુ છે. જે મારી પર્સનલ લાઈફ મને જીવવા નહી આપી રહ્યા. જે મને સપોર્ટ કર્યા તેનો આભાર. 
નેહા કક્કડ આ દિવસો તેમના વેલંટાઈન સ્પેશન સોંગના કારણે ચર્ચમાં છે. નેહાના ભાઈ સિંગર ટોની કક્કડએ કુછ કુછ હોતા હૈ નામનો એક મ્યૂજિક વીડિય્પો રિલીજ કર્યું છે જેમાં  નેહા પણ જુદા અંદાજમાં નજર આવી રહી છે.