શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (17:40 IST)

હિમેશ રેશમિયાએ રીલીજ કર્યુ "સુરૂર 2021" નો પ્રથમ ગીત ફેંસ બોલ્યા- વેક્સીન

Photo : Instagram
હિમેશ રેશમિયાએ કોરોન પેંડેમિનના વચ્ચે તેમના ફેંસને મૂડ ફ્રેશ કરવાના એક વધુ અવસર આપ્યુ છે. તેને ત્રીજા સ્ટૂડિયો એલ્બમ સુરૂર 2021નો પ્રથમ ગીત રીલીજ થઈ ગયુ છે. વીડિયોમાં તે તેમના આઈકોનિક 
કેપમાં જોવાઈ રહ્યા છે. ગીતમાં તેને વાર-વાર સુરૂર શબ્દનો ઉપયોગ કર્યુ છે. જે ફેંસને બાસ્ટેલ્જિક બનાવી રહ્યુ છે. ગીત તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 
 
બે લુક્સમાં નજર આવ્યા હિમેશ 
હિમેશ રેશમિયાનો પ્રથમ એલ્બમ આપકા સુરૂર 2006માં આવ્યો હતો. તે ગીત ખૂબ હિટ થયા હતા અને લોકો આજ સુધી તેને તેટલા જ શોખથી સાંભળે છે. વીડિયોમાં હિમેશના બે લુક્સ જોવાઈ રહ્યા છે. પહેલામાં 
તેમના ટ્રેડમાર્ક કેપની સાથે "રૉક્સ્ટાર" સ્ટાઈલમાં જોવાઈ રહ્યા છે બીજામાં બિજનેસમેન લુકમાં નજર આવી રહ્યા છે. 
ગીતમાં છપી કે સ્ટોરી 
ગીતની થીમ પણ ખૂબ મજેદાર છે. બિજનેસમેન હિમેશ ઉદિતિ સિંહની સાથે રોમાંટિક ટ્રેકમાં છે. તેની સાથે રેત પર હૉટ એયર બલૂનમાં રોમાંસ કરે છે. તેમજ બન્ને "રૉક્સ્ટાર" હિમેશના કાંંસર્ટનો ભાગ પણ છે. 
ગીતના અંતમાં "રૉક્સ્ટાર" હિમેશ આકાશમાં ફટાકડા જોઈ રહ્યા હોય છે. ત્યારે એક સુંદર છોકરી તેમની પાસે આવીને ખભા પર માથુ રાખી દે છે.  
 
ફેંસએ કહ્યુ -ફ્રી વેક્સીન 
તે છોકરીનો પરિચય તેની વાઈફના રૂપમાં અપાયુ છે. સાથે ટૂ બી કાંટિન્યુડ જેને જોઈએને ફેંસ આગળને વાર્તાની રાહ જોઈ રહ્યા છે. ફેંસ યૂટ્યુબ પર આ ગીતના વખાણમાં કમેંટસ લખી રહ્યા છે ગીત સાંભળીને 
 
તેમના રૂવાંટા ઉભા થઈ ગયા અને એક ફેનએ હિમેશના ગીતને ફ્રી વેક્સીન જણાવ્યુ છે.