રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (15:03 IST)

બેડ પર માત્ર ચાદર લપેટી જોવાઈ શમા સિકંદર ફોટા પોસ્ટ કરી ફેંસથી પૂછ્યુ - કઈ પસંદ છે.

શમા સિકંદર હમેશ તેમની બોલ્ડ ફોટા અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. એક વાર ફરીથી તેમની ફોટા ચર્ચામાં છે. શમાએ બે ફોટા પોસ્ટ કરી ફેંસથી પૂછ્યુ કે તેને કઈ પસંદ છે? આ ફોટામાં તે બેડ પર સૂઈ રહી 
છે. તેણે ચાદર લપેટ્યુ છે. ઘણા ફેંસએ જવાબ આપુ કે તેની બન્ને ફોટા સારી છે. 
ફેંસએ શમા પર પ્યાર વરસાવ્યુ 
શમાએ ફોટાની સાથે લખ્યુ છે તમારી ફેવરિત કઈ છે. 1 કે 2 લોકોએ જવાબમાં હાર્ટ અને લિટ ઈમોજી રિએક્ટ કર્યા છે. તેમજ ઘણા લોકોએ લખ્યુ છે કે તેની બન્ને ફોટા સારી છે . શમા હમેશા તેમની હૉટ ફોટા શેયર કરતી રહે છે. 
કરી રહી છે આઉટડોર મિસ 
શમા સિકંદર એક્ટિંગથી દૂર છે પણ તેમના માડલિંગ શૂટસ વાયરલ થતા રહે છે. રીસેંટલી તેને પુલની ફોટા શેયર કરી હતી. તેની સાથે કેપ્શન લખ્યુ હતુ મને ખબર છે કે બધા પુલ્સ અત્યારે પણ બંદ છે. પણ યાદ રાખવા માટે આ સારું બહાનુ છે. હાર્ટ રિએક્ટ કરો જો તમે પણ આઉટડોર એક્સરસાઈજ એક્ટિવીટીજને મિસ કરી રહ્યા છો.