શનિવાર, 13 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (13:09 IST)

Happy Birtdhay - લતા મંગેશકરના રસોઈયાએ ખાવામાં ભેળવ્યુ હતુ ઝેર, જાણો લતા વિશે રસપ્રદ વાતો

Lata Mangeshkar
નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના બોલીવુડ ચેનલમાં આપનુ સ્વાગત છે.. મિત્રો મધુર સ્વરનુ નામ આવે તો આપણા સૌ સામે એક જ ચહેરો આવે છે લતા મંગેશકરનો.. ભારતીય સિનેમા જગતમાં છેલ્લા છ દસકાથી લતા મંગેશકરે પોતાની મધુર અવાજ દ્વારા લોકોને પોતાના દિવાના બનાવ્યા છે.  પણ તેમના વિશે કેટલાક એવા રસપ્રદ ફેક્ટ્સ છે જેના વિશે આજ સુધી તમે કદાચ અજાણ હશો. આજે લતા મંગેશકર પોતાનો 89મો બર્થડે ઉજવી રહી છે.  તો ચાલો આજે અમે તમને તેમના વિશે કેટલીક એવી વાતો બતાવી રહ્ય છીએ જે જાણીને તમે ચોંકી જશો.