શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (13:29 IST)

Jhoome Jo Pathaan: SRK-Deepika - પઠાણનું નવુ સોન્ગ રિલીઝ

Pathaan New Song: ફિલ્મ પઠાન (Pathaan) થી શાહરૂખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukoen)નુ બીજુ ગીત ઝૂમે જો પઠાન (Jhoome Jo Pathaan) આજે રિલીઝ થઈ ગયુ છે. બેશર્મ રંગ કરતા આ ગીત લોકોને કદાચ ઈમ્પ્રેસ ન કરી શકે. 
 
Jhoome Jo Pathaan- દીપિકા પાદુકોણ  (Deepika Padukoen) અને શાહરૂખ ખાનની મચવેટેડ મૂવી પઠાનનુ ગીત અને બીજુ ગીત ઝૂમે જો પઠાન રિલીઝ થઈ ગયુ છે. આ ગીતને લોકોની મિક્સ પ્રતિક્રિયા મળી રહી છે. એક બાજુ જ્યાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણએ તેમના સ્વેગથી ગીતમાં ચાર ચાંદ લગાવ્યા છે લોકોના કહેવુ  છે કે આ બેશર્મ રંગ '(Besharam Rang) આગળ ફીક્કો પડી ગયુ. ગીતના લિરિક્સ સરળતાથી લોકોને સમજ નથી આવી રહ્યા. કદાચ લોકોના દિલમા% જગ્યા બનાવવામાં ઝૂમે જો પઠાનને થોડુ સમય લાગી શકે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)